રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં બેસન ને ચાળીને લઇ લેવું.
- 2
હવે બીજા બાઉલ માં પાણી લઈ તેમાં મીઠું,હળદર, ખાંડ અને લીંબુ ના ફૂલ અને હિંગ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો.
- 3
હવે બેસન વાળા બાઉલ માં થોડું થોડું કરીને પાણી ઉમેરી મીડિયમ બેટર તૈયાર કરી લો.
- 4
હવે 10 મિનિટ માટે આને રેસ્ટ માટે મૂકી દેવું. 10 મિનિટ બાદ તેમાં તેલ અને ખાવાનો સોડા ઉમેરી બરાબર ફેટી લો.
- 5
હવે એક કડાઈમાં પાણી ગરમ કરી તેમાં કાઠો મૂકી ઢોકળાં માટે નું વાસણ ગ્રીસ કરી તેમાં બેટર ઉમેરી દેવાનું.
- 6
આને સ્લો ફ્લેમ પર 20 થી 25 મિનિટ થવા દેવું. ટૂથ પીક થી ચેક કરી લેવું.ઠંડા થાય પછી વાસણ માંથી કાઢી કટ કરી લેવા.
- 7
હવે એક કડાઈમાં માં તેલ મૂકી રાઈ ઉમેરો રાઈ તતડે એટલે તેમાં કરી પત્તાં મરચાં,ખાંડ અને મીઠું ઉમેરી લો. હવે એમાં પાણી ઉમેરી થોડા બબલ આવે પછી તેને ઢોકળાં પર ઉમેરી દેવું. તૈયાર છે ખમણ ઢોકળાં.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ખમણ ઢોકળા નાયલોન ઢોકળા (Naylon Khaman Recipe in Gujarati)
ખમણ ઢોકળા તે ગુજરાતીની સ્પેશ્યાલિટી છે.#GA4#ga4#Week4#cookpadindia#cookpadgujarati#gujaraticuisine#khamandhokla#naylonkhaman#culinarydelight Pranami Davda -
ખમણ (Khaman Recipe in Gujarati)
ખમણ એક ગુજરાતી ટ્રેડિશનલ ડિશ છે.જ્યારે કોઈ મહેમાન આવવાના હોય અથવા નાના-મોટા દરેક પ્રસંગમાં મોટાભાગે ખમણ જોવા મળે છે જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે#trend3 Nidhi Sanghvi -
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#વિકમીલ૩# સ્ટીમ#માઇઇબુક# પોસ્ટ:-20આ ખમણ આથો નાખ્યા વગર ઇન્સટંટ બનાવ્યા છે.. કોઈ પણ તૈયારી વગર ફટાફટ બનાવી શકાય છે.. Sunita Vaghela -
-
-
-
-
ખમણ ઢોકળા
#માઇલંચ #લોકડાઉન સ્વાદિષ્ટ સોફ્ટ ખમણ . . ગુજરાતીના ભોજન માં આગવુ સ્થાન ... Kshama Himesh Upadhyay -
નાયલોન ખમણ (khaman recipe in Gujarati)
#માઇઈબુક૧#પોસ્ટ૨૨#વિક્મીલ૩પોસ્ટ:૩સ્ટીમ અથવા ફ્રાઈ Juliben Dave -
-
-
-
નાયલોન ખમણ(Naylon khaman recipe in Gujarati)
#GA4#Gujarati#week4ખમણ અને ઢોકળા ગુજરાતીઓના ફેવરિટ છે. ઢોકળા તો મોટાભાગની ગૃહિણીઓ ઘરે બનાવતી હોય છે પણ જ્યારે ખમણની વાત આવે તો તે દુકાનથી તૈયારથી લાવે છે. કારણ કે ઘરે બનાવવાથી સારા નહીં બને તો તે વાતનો ડર હંમેશા તેમના મનમાં રહે છે. પરંતુ જો યોગ્ય રીતે રેસિપીને ફોલો કરવામાં આવે તો ઘરે પણ બહાર જેવા જ ખમણ બની શકે.ખમણ, નામ બોલતા કે સાંભળતા જ મોંમાંથી પાણી છૂટી જશે. એમાંય જો વળી જાત-જાતના ખમણની વાત કરીએ તો-તો બસ ખાવાનું જ મન થઈ જાય... Twinkal Kalpesh Kabrawala -
-
ખમણ ઢોકળા
#FFC1#ફૂડ ફેસ્ટિવલદરેક ગુજરાતી ના પ્રિય હોય છે.કોઈ મહેમાન આવે તો પણ ફટાફટ બની જાય છે. Arpita Shah -
-
-
ખમણ ઢોકળા
#ઇબુક-૨૨આમ તો ખમણ ઢોકળા દરેક ગુજરાતી ફેમિલીમાં બનતા હોય છે પણ અચાનક કોઈ મહેમાન આવે તો ફક્ત 15 મિનિટમાં જ બજાર જેવા જ ખમણ ઢોકળા બનાવવાની રેસીપી આજે શેર કરી રહી છું. Sonal Karia -
-
-
ખમણ(khaman recipe in gujarati)
#ફટાફટગુજરાત ની ફેમસ વાનગી એટલે ખમણ .દિવસ માં ગમે ત્યારે આપો તો ચાલે ,ખમણ ,તો આજે હું લાવી છું મસ્ત મજાના ખમણ . Shilpa Shah -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ