મેક્સીકન ટાકોસ

#રાજકોટલાઇવ
આ મેક્સિકન ની ફેમસ વાનગી છે જે લોકો ખૂબ જ પસંદ કરે છે જેમને સાલસા સોસ સાથે પીરસવામાં આવે છે અથવા તો ચીઝ ડીપ સાથે પીરસવામાં આવે છે આમાં અલગ અલગ પ્રકારના સટફીગ કરવામાં આવે છે
મેક્સીકન ટાકોસ
#રાજકોટલાઇવ
આ મેક્સિકન ની ફેમસ વાનગી છે જે લોકો ખૂબ જ પસંદ કરે છે જેમને સાલસા સોસ સાથે પીરસવામાં આવે છે અથવા તો ચીઝ ડીપ સાથે પીરસવામાં આવે છે આમાં અલગ અલગ પ્રકારના સટફીગ કરવામાં આવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
ટાકોઝ બનાવવા માટે મેંદાનો લોટ મકાઈનો લોટ મીઠું અજમો ચીલી ફ્લેક્સ તે બધું મિક્સ કરી થોડો નરમ લોટ બાંધો
- 2
હવે લોટમાંથી એક લુવો લઇ પૂરી વણી કાંટા ચમચી થી તેમાં નાના નાના કાણા પાડો
- 3
હવે ગરમ તેલમાં આ પૂરી નાખી બે ચમચાની મદદથી ટાકોઞ નો આકાર આપો
- 4
રાજમાને દસથી બાર કલાક ગરમ પાણીમાં પલાળી મીઠું નાખી કૂકરમાં બાફી લો
- 5
હવે તેલ ગરમ કરી અજમો નાખી ડુંગળી સાંતળો
- 6
હવે તેમાં લસણની પેસ્ટ અને આદુની પેસ્ટ ઉમેરો
- 7
હવે રાજ માં ઉમેરી મીઠું અને ટોમેટો કેચઅપ નાખો
- 8
સાલસા સોસ માટે કેપ્સિકમ ને શેકી છાલ ઉતારી લો
- 9
તેલ ગરમ કરી જીણી સમારેલી ડુંગળી,ટામેટા,અને કેપ્સીકમ ઉમેરો
- 10
હવે અજમા અને ઓરેગાનો અને મીઠું ઉમેરો
- 11
છેલ્લે થોડું વિનેગાર નાખો
- 12
Tacos ની ઉપર રાજમાં અને ઉપર સલાડ નાખી અને સાલસા સોસ સાથે પીરસો
- 13
Keywords
Similar Recipes
More Recipes






ટિપ્પણીઓ