રાંધવાની સૂચનાઓ
- 1
ઘવ ના લોટ માં બધી ભાજી ને મસાલો ઉમેરી લોટ ને બાંધો..
- 2
થોડી વાર સુધી ઢાકિ દયો. પછી તેને તેલ નાખી કુંનવી લ્યો.તેમાંથી પરોઠા વનો ને નોનસ્ટિક પેન માં ધીરે ધીરે ચડવા દયો..
- 3
પછી તેમાં ઘી કે બટર બનને બાજુ લગાવો.
- 4
શેકાય જય પછી નીચે ઉતારી લેવું.. ઉપર થી ચીઝ નાખવું.ચટપટા સ્ટફ્ડ પરોઠા ત્યાર છે જેને સોસ કે દહીં જોડે સર્વ કરી શકો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાલક પુરી
#goldenapron2#week 3 madhy pradeshમધ્ય પ્રદેશ ના લોકો ઊતના ફૂડ માં પાલક પુરી ને પણ પસંદ કરે છે .તો આપણે આજે પાલક પુરી બનાવીશું જે મધ્ય પ્રદેશ ના લોકો ની ડીશ છે. Namrataba Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#CB6#Week6#cookpadindia#cookpadgujrati hetal shah -
-
-
ગોટા(Gota Recipe in Gujarati)
#MW3#POST2#ભજીયાઅત્યારે ભાજી ખુબ જ સરસ મળે છે તો એમાંથી મે મેથી અને પાલક ના મીક્સ ભજીયા બનાવ્યા છે જે ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.... Hiral Pandya Shukla -
-
-
-
-
ચિઝી મસાલા રવા ઉત્તપમ
#નાસ્તાસવારે નાસ્તા માં માસ્ટ ગરમા ગરમ ઉત્તપમ એ પણ ચીઝ સાથે ખાવાની કયાંક અલગ જ મજા આવે. Namrataba Parmar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11529566
ટિપ્પણીઓ