રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા આમાં લીંબુ સરખા લેવાના હોય છે. મોટી સાઇઝ ના રસ વાળા તેમજ પાતળી છાલ નાં લીંબુ આ અથાણું બનાવવા માટે ઉત્તમ છે. એટલે એવા લીંબુ 500 ગ્રામ લઈ તેમાં ઉપર થી કાપા પાડી ને રાખવા.
- 2
હવે મીઠું અને હળદર મિક્સ કરી દેવા. અને કાપેલા લીંબુ માં ભરવા.
- 3
હવે આ ભરેલા લીંબુ ને કાપેલો ભાગ ઉપર રહે તે રીતે કાચ ની બરણી માં ગોઠવવા. થોડા દિવસ સુધી એમજ રાખી મૂકવું. જેમ જેમ પાણી છૂટવા લાગે તેમ તેમ વચ્ચે વચ્ચે હળવા હાથે હલાવતા રહેવું. જેથી લીંબુ ટુટી નાં જાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11538104




ટિપ્પણીઓ