ડ્રાય ઓંનીઓન ની ડ્રાય સબ્જી

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
ડ્રાય ઓંનીઓન ની ડ્રાય સબ્જી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડૂંગળી ને સમારી લો
- 2
એક કઢાઈ મા તેલ મુકો તેમાં રાય જીરૂ હિંગ મૂકી ડૂંગળી નાખી મિક્સ કરો ચડવા દો પાંચ મિનિટ પછી મરચું, ધાણા જીરૂ, હળદર નિમક નાખી ચડવા દો પાણી નાખવાનું નથી ધીમા તાપે સરસ ચડી જય એટલે ઉતારી લો સર્વ કરો.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવ ટામેટા નું શાક (કાઠિયાવાડી સ્ટાઇલ)
#ઇબુક૧#42સેવ ટામેટા નું સાક એ આપણું ખુબ જાણીતું અને માનીતું પ્રિય સાક છે મોટા ભાગ નાં ઘરો મા બનતું હોય છે પણ ખાસ કાઠીયા વાળી સ્ટાઇલ થી બનાવીશુ Varsha Karia I M Crazy About Cooking -
છુટા મગ
#ઇબુક૧#41મગ કે કોઈ પણ કઠોળ પ્રોટીન નો ખજાનો છે. ગુજરાતી મા કેહવત છે કે " જે ખાય મગ ચાલે તેના પગ " અહીં છુટા મગ બનાવ્યા છે જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Varsha Karia I M Crazy About Cooking -
ભરેલા ગૂંદા
#ડીનરpost10ગૂંદા એ શાક અને સંભારા બંને ની રીતે ખાય શકાય સ્વાદિષ્ટ અને હેલ્ધી ગૂંદા બનાવવા મા પણ સરળ છે Varsha Karia I M Crazy About Cooking -
-
વાડી ની અડદ ની દાળ
#માસ્ટરક્લાસ#પોસ્ટ3#onerecipeonetreeસૌરાષ્ટ્ર મા વાડી વિસ્તાર મા મુખ્યત્વે અડદ ની દાળ અને બાજરા ના રોટલા જમવા મા બનાવવા મા આવે છે. આ આહાર મુખ્ય આહાર માનવા મા આવે છે. આ આહાર પૌષ્ટિક પણ એટલો જ હોય છે અને તાકાત પણ આપે છે. Khyati Dhaval Chauhan -
ગાઠીયા નુ શાક
#ઇબુક૧#૪ ગાઠીયા નુ શાક ખાવા માં ટેસ્ટી અને બનાવવા મા સરળ જલ્દી થી બની જાય છે Varsha Karia I M Crazy About Cooking -
લચ્છા પરાઠા
#ઇબુક૧#29પરાઠા એ નાસ્તા અને જમવા મા બને મા બનતાં હોય છે, લચ્છા પરાઠા એ પંજાબી વાનગી છે પણ રેસ્ટોરેંટ મા અને ઘરમાં પણ લોકો હવે બનાવવા લાગ્યા છે, ખાવાની પણ એક અલગ માજા છે એમ બંનાવવા પણ સરળ છે Varsha Karia I M Crazy About Cooking -
"રાજમાં"
#goldenapron3#week13#રાજમાં#ડીનરPost2ગોલ્ડનએપ્રોન ના પઝલ બોક્સ માંથી રાજમાં શબ્દ લય ને આંજે રાજમાં બનવું છું ખાવા મા ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી પણ છે. Varsha Karia I M Crazy About Cooking -
હરીયાળી પાઉં ભાજી
#રેસ્ટોરેન્ટ#ઇબુક૧#25પાવ ભાજી બને છે બધા સાક માંથી પણ અલગ અલગ રીતે બને છે અહીં હરીયાળી ભાજી બનાવશુ રેસ્ટોરેન્ટ મા ગ્રીન ભાજી પણ કહે che. આ ભાજી હેલ્ધી અને ટેસ્ટી che. Varsha Karia I M Crazy About Cooking -
મેંદા ની ફારસી પૂરી
#ઇબુક #day10 નાસ્તા મા આં ફરશી પૂરી ચા સાથે ખૂબ જ સારી લાગે છે. બનાવવી પણ સરળ છે અને ધાણા દિવસ સુધી સારી રહે છે બાળકો ને ટિફિન મા પણ આપી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
સરગવા-બટેટા નું શાક
#કાંદાલસણસરગવા બટેટા ના આ શાક મા મસાલા નું પ્રમાણ ઓછું હોય છે, કાંદા લસણ હોટ નથી તોયે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે ચણા ના લોટ વાળું પણ બને છે પણ આ રીતે બનાવવા થી સરગવા નો પોતાનો ટેસ્ટ નિખરે છે. Varsha Karia I M Crazy About Cooking -
"રીંગણાં બટાકા નું શાક, બુંદી રાયતું અને આલૂ ની ચટણી"
#માઇલંચ#goldenapron3#week10#curdગોલ્ડેનએપ્રોન ના પઝલ બોક્સ માંથી કર્ડ શબ્દ લે અહીં બુનદી રાયતું બનાવ્યું છે સાથે લંચ મા દાળ ભાત શાક, રોટલી એન્ડ બટેટા ની ચટણી પણ બનાવી છે.મારા ઘર મા બુંદી રાયતું બધાનું પ્રિય છે Varsha Karia I M Crazy About Cooking -
જીરા રાઈસ -દાલ ફ્રાઈ
#ડીનરPost7#weekend recepiજીરા રાઈસ અને દાળ ફ્રાઈ પંજાબી ડીશ છે પણ ગુજરાતી પણ ખુબ જ પસંદ કરે છે આ ડીશ સ્વાદિષ્ટ અને ઘરે જ આસાની થી બાનાવી શકાય છે Varsha Karia I M Crazy About Cooking -
ભરેલા રીંગણાં બટાકા
#ઇબુક૧#36#સ્ટફડભરેલા શાક માં રીંગણાં બટેકા સૌથી જાણીતું અને લોકો નું માનીતું પ્રિય સાક છે સ્વાદ માં જબરજસ્ત . Varsha Karia I M Crazy About Cooking -
દહી પાપડ ની સબ્જી
#goldenapronઆજ ની મારી રેસીપી બનાવવા મા સરળ અને ખાવા મા ટેસ્ટી છે ઉપરાંત ખૂબ જ ઓછા સમય મા બની પણ જાય છે. Rupal Gandhi -
ગૂંદા કેરી નું ખાટું અથાણું (gunda keri recipe in gujrati)
#કૈરીઅથાણાં મા ગૂંદા કેરી એ ઘર ઘર નું પ્રિય અથાણું છે. કેરી સાથે બનતું હોવાથી ખાટુ અને ખુ જ સ્વાદિષ્ટ બને છે અને આંખુ વર્ષ બગડતું પણ નથી. અથાણું જમવા મા સાથે હોય એટલે જમવાનું ખુબ જ સ્પેશ્યલ બની જાય છે Varsha Karia I M Crazy About Cooking -
કોથમીર મરચા ની લીલી ચટણી
#ઇબુક#day28 આં લીલી ચટણી બનાવવા મા પણ સરળ અને સ્વાદિષ્ટ છે વળી નાસ્તામાં ,જમવા મા બંને મા લય શકાય. Varsha Karia I M Crazy About Cooking -
ફૂલ ભાણું
#માઇલંચ#goldenapron3#week10ગોલ્ડનએપ્રોન ના પઝલ બોક્સ માંથી હલ્દી શબ્દ નો ઉપયોગ કર્યો છે હવેજી મા અને શાક મા હલ્દી નો ઉપયોગ કર્યો છે. Varsha Karia I M Crazy About Cooking -
વટાણા બટેટા નુ શાક
#ઇબુક૧#૧૪#સંક્રાંતિ#રેસ્ટોરન્ટવટાણા બટેટા નુ શાક બાળકો ને બહુ ભાવતું હોય છે.આમેય વટાણા લીલા શાકભાજી મા ગણાય .સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોવા થી ખૂબ જ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
આલું મટર પૌવા
#ઇબુક૧#૧ #નાસ્તો આલું મટર પૌવા એ સવાર મા નાસ્તા માટે ની ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વળી સહજ પાચય વાનગી કહી શકીએ Varsha Karia I M Crazy About Cooking -
ગાઠિયા નુ કઢીયુ શાક
# 30 મિનેટઆ શાક સ્વાદ મા ખૂબજ સરસ લાગે એ સાથે હેલ્થી પણ છે. અને ખરેખર 7 થી 8 મિનિટ મા બની ગયુ છે તમે પણ ચોકકસ બનાવીને જોઈ લેજો.lina vasant
-
દાળ ઢોકળી
#ઇબુક૧#27#goldenapron3#week2દાળ હેલ્ધ માંટે ખુબ જ જરૂરી છે અહીં તુવેર ની દાળ નો ઉપયોગ કરી ને દાળ ઢોકળી બનાવી છે, એ પણ હેલધી અને ટેસ્ટી. નાસ્તા મા પણ ચાલે અને ખાસ કરીને રાત નાં જમવા મા બહુ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
મસાલેદાર વાલ
#ઇબુક#day4આં એક કઠોળ છે પણ પણ વાલ સાક તરીકે પણ લેવાય છે સરસ સ્વાદિષ્ટ લાગે એવો આં કઠોળ છે Varsha Karia I M Crazy About Cooking -
ફ્લાવર સબ્જી (flower sabji recipe in gujarati)
#GA4#week10સબ્જી કોઈ પણ હોય જો સરસું તેલ અને વાટેલા મસાલા થી બને તો એમનો સ્વાદ જ ડિફરેંટ હોય આ સબ્જી મા ફુલકોબી તળવા નું અને દ્રાય પાણી જે રસ વિના નું બનાવવા નું છે આ રીતે બનાવેલું સાંક સ્વાદિષ્ટ અને પોષ્ટિક બને છે Varsha Karia I M Crazy About Cooking -
ડબલ સ્પાઇસિ પનીર ટિક્કા મસાલા સબ્જી
#તીખી#weekend challangeપંજાબી સબ્જી તીખી હોય છે પણ અહીં ડબલ સ્પાઇસિ બનાવી છે જે પરાઠા અને રોટી સાથે ખુબ જ મજેદાર લાગે છે વળી સાથે પાપડ અને પંજાબી મીક્સ ખાતું અથાણું હોય બેડેકર નુ મોજ પડી જાય. Varsha Karia I M Crazy About Cooking -
પનીર ટિક્કા મસાલા વિથ રોટી
#ડીનરpost 5પંજાબી સ્ટાઇલ સબ્જી ડીનર મા ખુબ જ પ્રખ્યાત છે પનીર પણ ઘર મા આરામ થી બનાવી શકાય છે આ સબ્જી ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ છે Varsha Karia I M Crazy About Cooking -
ટામેટા ની ચટણી (સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ)
#goldenaprone3#week6#ટામેટાઅહીં પઝલ બોક્સ માંથી ટામેટા પસંદ કરી ટામેટા ની વાનગી એટલે ચટણી સાઉથ ઈંડિઅન સ્ટાઇલ થી બનાવી છે સ્વાદ મા ખુબ જ સરસ છે. Varsha Karia I M Crazy About Cooking -
લીલી ડુંગળી નુ શાક
#ઇબુક #day9ડુંગળી નુ શાક ખરેખર સ્વાદિષ્ટ અને મન મોહક હોય છે એમાંય લીલી ડુંગળી ઝીણી સમારેલી હોય એનું શાક ખૂબ જ સરસ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
ચણા પરાઠા
#ડીનરPost3જેમ આલુ પરાઠા બને એમ જ ચણા પરાઠા બનાવ્યા છે, સ્વાદ મા દહીં સાથે ખરેખર સરસ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11538077
ટિપ્પણીઓ