ભાખરીયા લાડુ
#ટ્રેડિશનલ
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં લોટ લો... તેમાં મુઠીભર તેલ નાખી લોટ ને બરોબર મોઇ લો. હવે ગરમ પાણી થી કઠણ લોટ બાંધો.
- 2
સહેજ ભરી ભાખરી વણી ને તાવડી માં ધીમા તાપે સેકી લો... દાજ ન પડે તેનું ધ્યાન રાખવું.
- 3
ભાખરી ઠરી જાય એટલે હાથ થી બરાબર ચુરો કરી લો. પછી ભાતની ચારણી થી ચારી લો...
- 4
હવે તેમાં ગરમ ઘી તથા ગોળ ઉમેરી સરખું મિક્સ કરી લાડુ વાળી સર્વે કરો...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11570663





ટિપ્પણીઓ