રાંધવાની સૂચનાઓ
- 1
આખા નારિયલ માંથી તેના પીસ કાઢી લો ત્યારબાદ બધી સામગ્રી તૈયાર કરો એક લોયામાં એક ચમચો ઘી ગરમ મૂકો
- 2
નાળિયેરનું છીણ કરો ત્યારબાદ તેને લોયા માં મુકેલા ઘી માં નાખો ત્યારબાદ દૂધીને છીણીને નાંખી ધીમા તાપે ચડવા દો તેમાં અડધો કપ દૂધ પણ મિક્સ કરો ત્યાર બાદ એક પેનમાં એક ચમચી ઘી મૂકી ખજૂર ને સાંતળી લો
- 3
સામગ્રી ચડી જાય એટલે તેમાં ખજૂર ની પેસ્ટ મિલ્ક મેડ, મિલ્ક પાવડર, ખાંડ નાખી મિક્સ કરો ત્યારબાદ કિસમિસ અને ડ્રાયફ્રૂટ મિક્સ કરો ત્યારબાદ એક થાળીમાં ઢાળી ઉપરથી ડ્રાયફ્રૂટ અને ગુંદ ભભરાવી દો ઠંડું પડવા દો પછી પીસ કરી લો
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાજર હલવા
#સંક્રાંતિ#ઇબુક૧#રેસિપી ૯વિન્ટર માં બધાને પ્રિય એવી ઘરના નાના મોટા બધાને ભાવે એવો ગાજર હલવો. Ushma Malkan -
-
-
-
કાચી કેરી લસણ નું અથાણું (Raw mango & garlic pickle recipe in Gujarati)
#goldenapron3#week17#mango Bijal Preyas Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કૂલચા વીથ મટર પનીર મસાલા
#ઇબુક૧#૩૮#કૂલચા વીર મટર પનીર મસાલા મારા છોકરા નો બથૅડે હતો તેની પસંદગી ની ડીશ છે તો આજે શેર કરૂં છું mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11752567
ટિપ્પણીઓ