Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11635208
ત્રણેય લોટ મિશ્ર કરી તેમા ઘી નૂ મોણ તથા હિંગ અને મીઠું નાખિ કડક લોટ બાંધવો.
તેના લૂવા પાડી રોટલી ની જેમ આછી વણી ને તેના લાંબા આકા પાડી તળી લો.
પછી તેના પર સંચર છાંટી ને લીલી ચટણી સાથે પિરસવૂ
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ