રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેંદો દળેલી ખાંડ ઘી નાખી મિક્સ કરી લો પાણીથી લોટ બાંધી દીધો તૈયાર છે લોટ
- 2
બીજા બાઉલમાં વેનીલા કેક નો ભૂકો છીણેલી ચોકલેટ શેકેલા ડ્રાયફ્રુટ નો ભૂકો કન્ડેન્સ્ડ મિલ્ક મિક્સ કરી તૈયાર છે પુરાણ હવે મેંદા ના લોટ નો લુવો લઇ રોટલી બનાવો વચ્ચે પૂરણ મૂકી રોટલી બંધ કરી ગોળ વણી લો હવે ચારેતરફથી વાળી ચોરસ પોકેટ બનાવી લો હવે તેને તવા ઉપર ઘી લગાવી શેકી લો ત્યારબાદ સર્વિંગ ડીશમાં ચોકો syrup લગાવી પીરસો આને તમે આઈસ્ક્રીમ સાથે ખાઈ શકો છો
Made this recipe? Share a Cooksnap!
Let Sangita Jani know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11675701




ટિપ્પણીઓ