ચીઝ પુડલા

sangita Kotak
sangita Kotak @cook_20973180

#goldenapron3
# week-1 #મીના બેન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
  1. સો ગ્રામ ચણાનો લોટ
  2. ૨ નંગ ડુંગળી
  3. ૧ નંગ ટમેટું
  4. અડધુ લીંબુ
  5. 1નંગ મરચુ
  6. અડધી ચમચી હળદર
  7. ૧ ચમચી લાલ મરચું પાવડર
  8. સ્વાદ અનુસાર મીઠું
  9. એક વાટકી તેલ અને
  10. ચીઝ

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પહેલા એક બાવલિયો બધી સામગ્રી મિક્સ કરો

  2. 2

    ત્યારબાદ મિશ્રણને એક ચમચી તેલ નાખી નોનસ્ટિક પર પાથરી દો

  3. 3

    પુડલા ઉપર ચીઝ નાખી ચટણી અને દહીં સાથે રાખો ચીઝ પુડલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sangita Kotak
sangita Kotak @cook_20973180
પર

ટિપ્પણીઓ

Similar Recipes