રાંધવાની સૂચનાઓ
- 1
બધી વસ્તુઓ ધોઈ ને સાફ કરીને તૈયાર કરો.
- 2
રાઈસ અને નુડલ્સ ને બાફી લો.તેમા મીઠું અને તેલ નાખીને હલાવો.બફાઇ જાય પછી ચારણી મા ગાળો. તેના પર ઠંડું પાણી નાખો જેથી છુટા પડી જાય નુડલ્સ.
- 3
કોબી, ગાજર, કેપ્સીકમ, ડુંગળી લાંબા સુધારો. લોયા મા તેલ ચોપડી ને આદુ મરચાની પેસ્ટ, લસણ ની પેસ્ટ નાખી બધા શાક નાખી થોડી વાર હલાવો.
- 4
તેમા બધા સમારેલા સોસ, મીઠું નાખો અને થોડા સમય સુધી હળવા હાથે મીકસ કરો.
- 5
તૈયાર છે મૈૈન કોસ ડુંગળી અને કોથમીર થી ગાર્નીશ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11708397














ટિપ્પણીઓ