કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસૂર બિરયાની
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસૂર બિરયાની રેસીપી મુખ્ય ફોટો

મસૂર બિરયાની

Pragna Mistry
Pragna Mistry @PragnaMistry

#goldenapron3
#Week9
#Biryani
કઠોળ ના મસૂર અને ખડા મસાલા ના મિશ્રણ થી સ્વાદિષ્ટ બિરયાની સરળતા થી બનાવી શકાય છે.

#goldenapron3
#Week9
#Biryani
કઠોળ ના મસૂર અને ખડા મસાલા ના મિશ્રણ થી સ્વાદિષ્ટ બિરયાની સરળતા થી બનાવી શકાય છે.

વધુ વાંચો

મસૂર બિરયાની

Pragna Mistry
Pragna Mistry @PragnaMistry

#goldenapron3
#Week9
#Biryani
કઠોળ ના મસૂર અને ખડા મસાલા ના મિશ્રણ થી સ્વાદિષ્ટ બિરયાની સરળતા થી બનાવી શકાય છે.

#goldenapron3
#Week9
#Biryani
કઠોળ ના મસૂર અને ખડા મસાલા ના મિશ્રણ થી સ્વાદિષ્ટ બિરયાની સરળતા થી બનાવી શકાય છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 કપઓસાવેલો છૂટો ભાત
  • 1/2 કપઆખા મસૂર
  • 1મોટો કાંદો બારીક સમારેલો
  • 1મોટું ટમેટુ બારીક સમારેલું
  • 1/4 કપબિરસ્તો (બ્રાઉન તળેલા કાંદા)
  • 3ટે.સ્પૂન ઘી
  • મીઠુ સ્વાદ મુજબ
  • મસાલો વાટવા
  • 5-6કળી લસણની
  • 1 ટુકડોઆદુ
  • 1નંગ લીલું મરચું
  • 2ટે.સ્પૂન લાલ મરચું
  • 2ટે.સ્પૂન ધાણાજીરૂ
  • 1/2ટી.સ્પૂન હળદર
  • 1ટી.સ્પૂન વાટેલું જીરૂ
  • 2ટે.સ્પૂન ખસખસ
  • 8-10 ટુકડાકાજુ
  • 3-4લવિંગ
  • 2 ટુકડાતજ
  • 1 ટુકડોજાવંત્રી
  • 1ટે.સ્પૂન સાકર
  • 3-4ટે.સ્પૂન દહીં
  • 1નંગ ટમેટું
  • મીઠુ સ્વાદ મુજબ
  • ગાર્નિશ માટે
  • ઘી, કોથમીર, ફૂદીનો, બિરસ્તો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મસૂર ને 3-4 કલાક પલાળી રાખવા
    પાણી ગરમ કરી તેમાં મીઠુ ઉમેરવું. પાણીમાં ઉકાળો આવે એટલે મસૂર ઉમેરવા. 5-7 મિનિટ માં મસૂર બફાઈ જશે. ઢાંકણ ઢાંકીને 10 મિનિટ રાખવા. મસૂર ને ચારણી માં નીતારી લેવા.

    મસૂર બિરયાની રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    વાટવાના મસાલા ની બધી સામગ્રી મિક્સ કરી મિક્સરમાં પેસ્ટ બનાવવી.

    મસૂર બિરયાની રેસીપી સ્ટેપ2ફોટો
    મસૂર બિરયાની રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક કડાઈ માં ઘી ગરમ કરી કાંદા સાંતળવા. કાંદા થોડા બદામી થાય એટલે ટમેટાં ઉમેરવા.

    મસૂર બિરયાની રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ટમેટાં થોડા ચડી જાય,એટલે વાટેલો મસાલો ઉમેરવો. જરૂર મુજબ મીઠુ ઉમેરવું. થોડું પાણી ઉમેરવું. બધું સરખું સંતળાઈ જાય ઘી છૂટું પડે એટલે મસૂર ઉમેરી હલાવી ને ઉતારી લેવું.

    મસૂર બિરયાની રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બીજી એક કડાઈ લઈ એમાં થોડુક ઘી લગાવવું. પહેલા ભાત નું લેયર કરવું. પછી મસૂર મિશ્રણ નુ એક લેયર કરવું. ઉપર બિરસ્તો અને કોથમીર છાંટવી.

    મસૂર બિરયાની રેસીપી સ્ટેપ5ફોટો
    મસૂર બિરયાની રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ઉપર પાછું ભાત નું લેયર અને મસૂર નું લેયર કરવું છેલ્લે ભાત નું લેયર નુ કરી ઉપર ઘી, કોથમીર ફૂદીનો અને બિરસ્તો થી ગાર્નિશ કરવું.

    મસૂર બિરયાની રેસીપી સ્ટેપ6ફોટો
    મસૂર બિરયાની રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ગેસ પર એક લોઢી ગરમ કરવા મૂકવી. તેના પર મસૂર બિરયાની વાળી કડાઈ મૂકી ઢાંકણ ઢાંકીને ધીમા તાપે 8-10 મિનિટ રહેવા દેવું. તૈયાર છે મસૂર બિરયાની..
    મસાલા દહીં/ રાયતા અને પાપડ સાથે બિરયાની સર્વ કરવી.

    મસૂર બિરયાની રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pragna Mistry
Pragna Mistry @PragnaMistry
પર March 18, 2020 14:34

ટિપ્પણીઓ (2)

Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
March 19, 2020 10:03
Birasto etle su?
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મસુર બિરયાની

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. ચીઝ પનીર મુંગદાળ વફલ સેન્ડવિચ
  2. સ્પિનચ બેસન ઢોકળા
  3. કોકોનટ કુકીઝ
  4. રોઝ લસ્સી
  5. રોઝ ઠંડાઈ
  1. છોલે સમોસા ચાટ
  2. ગાજર કેરીની કચુંબર
  3. રસગુલ્લા
  4. માંગો ફરાળી દહીવડા
https://cookpad.wasmer.app/in-gu/recipes/11794424
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close