કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર અંગાર (no onion no garlic)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર અંગાર (no onion no garlic) રેસીપી મુખ્ય ફોટો

પનીર અંગાર (no onion no garlic)

mamta dave
mamta dave @cook_20940920

#મિલ્કી

#મિલ્કી

વધુ વાંચો

પનીર અંગાર (no onion no garlic)

mamta dave
mamta dave @cook_20940920

#મિલ્કી

#મિલ્કી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫-૩૦ મિનિટ
પાંચ વ્યક્તિ ra
  • ૫૦૦ ગ્રામ ટમેટા
  • ૨ નંગ કેપ્સીકમ
  • ૨૫૦ ગ્રામ પનીર
  • તજ
  • લવિંગ
  • એલાયચી
  • 2 ચમચીતેલ
  • 2 ચમચીબટર
  • ૭ થી ૮ નંગ કાજુ
  • ચમચીમરચું હળદર ગરમ મસાલો એકથી દોઢ
  • મીઠું સ્વાદ અનુસાર
  • કોલસો (coal)
  • કસ્તુરી મેથી પાવડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫-૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ તેલ ગરમ કરીને તેમાં તજ એલચી કાજુ જીરું અને થોડી વાર ચઢવા દો

    પનીર અંગાર (no onion no garlic) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં સમારેલાં ટમેટાં નાખી પાંચ મિનિટ થવા દો પછી તેમાં ખસેડી કરીને છોડવા ચડવા દો અને પછી ત્યારબાદ ઠંડુ થાય થોડું એટલે મિક્સીમાં ક્રશ કરવાનું

    પનીર અંગાર (no onion no garlic) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર અંગાર (no onion no garlic) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર અંગાર (no onion no garlic) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ ત્યારબાદ બીજી કડાઈ મા કેપ્સિકમ સાંતળો અને ત્યારબાદ તેમાં પ્યૂરી એડ કરીને તેને વધારો

    પનીર અંગાર (no onion no garlic) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તારી વગર રહી જાય ત્યારબાદ તેમાં લાંબા સમારેલ ટમાટર નાખો ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરો ને કસૂરી મેથી પણ એડ કરો

    પનીર અંગાર (no onion no garlic) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર અંગાર (no onion no garlic) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર અંગાર (no onion no garlic) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમાં પનીરના નાના ટુકડા કરીને એમાં એડ કરો ને થોડી વાર ચઢવા દો

    પનીર અંગાર (no onion no garlic) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ કોલસો ને ગેસ પર ગરમ કરો પછી બે કોબીના પત્તાં અને એક સળગતા કોલસા ની કોપી ના પત્તા ની ઉપર મૂકો એના ઉપર ગરમ ગરમ એક ચમચી ઘી નાખીને તરત ઢાંકણ ઢાંકી દો

    પનીર અંગાર (no onion no garlic) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર અંગાર (no onion no garlic) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર અંગાર (no onion no garlic) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તેને પાંચથી દસ મિનિટ સુધી રહેવા દો અને પછી કોલસો બહાર કાઢી ને મલાઈ અને કોથમરી થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો

    પનીર અંગાર (no onion no garlic) રેસીપી સ્ટેપ7ફોટો
    પનીર અંગાર (no onion no garlic) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

mamta dave
mamta dave @cook_20940920
પર March 22, 2020 05:57

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગુલાબ જાંબુ
  2. ઇન્સ્ટન્ટ મિલ્ક કેક
  3. સોતેડ્ પનીર પાસ્તા સલાડ
  4. પનીર ચીઝ બેક્ડ બર્ગર
  5. આખા લસણ નું શાક(લસણના ગાંઠિયાનું શાક)
  1. દહીં તડકા
  2. દૂધીના મુઠીયા
  3. આલુ પાલક વિથ મેથીદાણા
  4. કાળા ચણા ને પૂરી
https://cookpad.wasmer.app/in-gu/recipes/11823045
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close