કાળા ચણા ને પૂરી
#goldenapron3
week8
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાળા ચણાને ૭-૮ કલાક પલાળોત્યારબાદ તે ચણા ને બાફવા મૂકી ને એમાં થોડું મીઠું અને ખાવાનો સોડા નાખીને ૭-૮ સીટી વગાડો
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં તમાલપત્ર એડ કરો અને પછી એમાં ટમાટર નાખીને વધારો ત્યારબાદ તેમાં આદુ લીલા મરચાની એડ કરો
- 3
ત્યારબાદ તેમાં બાફેલા ચણા એડ કરો જો થોડું ઘાટું કરવું હોય તો એ તેમાં ચણાનો લોટ અને દહીં પણ ઉમેરી શકાય ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરો ને ચડવા દો
- 4
મસાલા તમામ ચડી જાય પછી તેને ગરમ ગરમ પૂરી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11823152










ટિપ્પણીઓ