ચા

Foram Bhojak @cook_15862179
સવાર ઊઠી ને દરેક ને ધેર ચા બનતી હોય છે, ચા પીવા થી કામ માં મન લાગે, શરદી, તાવ માં પણ ચા આપણા માટે સારી હોય છે.
ચા
સવાર ઊઠી ને દરેક ને ધેર ચા બનતી હોય છે, ચા પીવા થી કામ માં મન લાગે, શરદી, તાવ માં પણ ચા આપણા માટે સારી હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં પાણી લો ગેસ પર ગરમ કરવા મૂકો, તેમાં ચા, ખાંડ નાખો, ઊકળવા દો.
- 2
થોડું ઉકળે એટલે તેમાં આદું નાખો., ચા નો મસાલો નાખો, તુલસી નાખો.
- 3
એલચી વાટી ને નાખો, ઉકળે, એટલે દૂધ નાખો. એક મિકસ કરી, એક ઊભરો આવા દો.
- 4
થોડી કડક થાય એટલે ગેસ બંધ કરો મોટા કપ માં ગરણી થી ગાળી ને બિસ્કીટ, સાથ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11824287

ટિપ્પણીઓ