ચીઝ ચીલી પરાઠા

ચીઝ ચીલી પરાઠા
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં મેંદો અને ઘઉં નો લોટ લો. લોટ માં બધી સામગ્રી ઉમેરી બરાબર મિક્સ કરો.
- 2
હવે 3-4 ટેબલ સ્પૂન નાવાયા પાણી થી લોટ બાંધી લો. લોટ ને ઢાંકી ને 1/2 કલાક સુધી રાખો.
- 3
એક બાઉલ માં સ્ટફિંગ ની બધી સામગ્રી મિક્સ કરી લો.
- 4
હવે બાંધેલા લોટ ને તેલવાળા હાથે થી થોડું મસળી લો.તેના ચાર ભાગ કરો.
- 5
હવે એક લુઓ લઈ મેંદો લગાવી મોટી રોટલી વણી લો.
- 6
પિક્ચર માં બતાવ્યું છે એવી રીતે રોટલી ને બંન્ને સાઇડ થી 1/21/2ફોલ્ડ કરી લો.
- 7
હવે વચમાં સ્ટફિંગ મૂકી, બંન્ને સાઇડ થી ફોલ્ડ કરીને, કિનારી દબાવી લો.
- 8
હવે ગરમ તવી ઉપર ધીમા તાપે બંન્ને સાઇડ થોડું સેકી લો.
- 9
હવે બંન્ને બાજુ તેલ લગાવી, એક પ્લેટ થી ઢાંકીને થોડી વાર થવા દો.
- 10
હવે તવેતા થી દબાવી પરોઠા ને કડક સેકી લો.
- 11
હવે આ રીતે બધા પરાઠા બનાવી લો. ગરમ ગરમ પરાઠા દહીં, કેચઅપ, ચટણી, અથાણાં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ ચીલી ગાર્લિક પરાઠા (Cheese Chili Garlic Paratha Recipe In Gujarati)
કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી વિના નાસ્તામાં આપી શકાય અને સૌને પંસદ આવે એવી સરળતાથી બની જાય એવી આ વાનગી છે ચીઝ ચીલી ગાર્લિક પરાઠા. Urmi Desai -
ચીઝ પનીર પરાઠા (Cheese Paneer Paratha Recipe in Gujarati)
ચીઝ અને પનીર બાળકોની સાથે દરેકને ભાવતી હોય છે. આ બે સામગ્રી ભેગી કરીને કઈપણ બનાવી શકાય છે.આજે મેં ચીઝ પનીર પરાઠા એકદમ ઓછી સામગ્રી ઉમેરીને બનાવ્યા છે જે દરેકના ઘરમાં હોય છે. Urmi Desai -
સ્પ્રાઉટ્સ પરાઠા
#લોકડાઉન#લોકડાઉન માં શાકભાજી મળવા મુશ્કેલ છે. આ તકલીફ ના સમય માં ઘર ના લોકોને કોઈ કમી મેહસૂસ થવી ના જોઈએ. મે આજે ફણગાવેલા મગ - ચણા ના સ્પાઈસી, પોષ્ટિક અને સ્વાદિષ્ટ પરાઠા બનાવ્યા છે. નાના મોટા દરેક ને પસંદ આવશે. Dipika Bhalla -
ચીઝ ફ્રાય મોમોઝ (Cheese Fry Momos Recipe in Gujarati)
મારા બાળકો ને ચીઝ અને મકાઈ ખૂબ ભાવે છે અને તેમાં અમુક શાકભાજી હોવાથી તે હેલ્થ માટે ફાયદાકારક છે આ વાનગી નેપાળ ની છે અને હવે તે ગુજરાત માં પણ વઘારે વખણાય છે. Falguni Shah -
-
ભાત નાં ફ્રાઇડ ઢોકળા (Bhat Fried Dhokla Recipe In Gujarati)
#DRC ઝડપથી અને સરળતાથી બનતા ભાત નાં સ્વાદિષ્ટ ઢોકળા સવારના નાસ્તા માં, સાંજની ચ્હા સાથે કે ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકાય. Dipika Bhalla -
પોટેટો પોપર્સ (potato popers inGujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#વર્ષા ઋતુ માં તળેલી અનેસ્પાઈસી વાનગી ખાવાની ખૂબ મઝા આવે. આ પોપર્સ ચટપટા, સ્વાદિષ્ટ અને સરળતાથી બની જાય છે. સાઇડ ડિશ તરીકે અથવા ચ્હા સાથે સર્વ કરાય. Dipika Bhalla -
ચીલી ગાર્લિક લછ્છા પરાઠા (Chilli Garlic Lachcha Paratha recipe in Gujarati)
#GA4#Week13#Chilliઆ પરાઠા ઘઉંનો લોટ અને 2 ચમચી મેંદો ઉમેરીને બનાવ્યા છે અને સોડા કે દહીંનો ઉપયોગ બિલકુલ કર્યો નથી.લછ્છા પરાઠા બનાવવા માટે થોડી મહેનત કરવી પડે છે પણ બન્યા પછી ખાવામાં પણ સરસ લાગે છે. આ પરાઠા સબ્જી સાથે સર્વ તો કરી શકો છો પણ નાસ્તા માટે પણ બનાવી શકાય છે. Urmi Desai -
ચીઝ ગાર્લિક બ્રેડ સ્ટીકસ (Cheese Garlic Bread Sticks Recipe In Gujarati)
#GA4#Week24#Garlic...ગાર્લિક / લસણ ની કોઈ નવું રેસીપી બનવાનું કે એટલે સૌ થી પેહલા ગાર્લીક બ્રેડ યાદ આવે અને અમારા ઘરમાં મરી મમ્મી ની સૌથી મન પસંદ વસ્તુ એટલે ગાર્લીક બ્રેડ, તો મે આજે સ્પેશિયલ મારી મમ્મી માટે dominoz સ્ટાઈલ ની garlic bread sticks બનાવી છે. Payal Patel -
ચીઝ ચીલી ઓપન ટોસ્ટ ( Cheese Chilly Open Toast Recipe In Gujarati
#AsahiKaseiIndia#Bakingચીઝનો ઉપયોગ કરીને ઘણી બધી વાનગી બનાવી શકાય છે.અહીં મે નાના બાળકોને ભાવે તેવી વાનગી બનાવી છે. ચીઝ બટર નો ઉપયોગ કરીને ચીઝ ચીલી ઓપન ટોસ્ટ બનાવ્યા છે. જે સ્વાદમાં ખૂબ જ યમ્મી લાગે છે. આ ટોસ્ટ બટર અને ચીઝ પ્રોપર મિક્સ થાય તો જ સારા બને છે. Parul Patel -
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
ઘઉં ની ખીચડી
#માઈલંચ#હમણાં એવો સમય છે કે ઘરમાં શાક ના હોય તો જે ઘરમાં હોય તેમાંથી સ્વાદિષ્ટ વાનગી બનાવી શકાય. આ વાનગી પોષ્ટિક અને સ્વાદિષ્ટ છે. નાના મોટા બધાને પસંદ આવશે. Dipika Bhalla -
પનીર પીઝા પરાઠા (Paneer Pizza Paratha Recipe in Gujarati)
#રોટીસઆ પનીર પીઝા પરાઠા તમે ચીઝ ન હોય તો પણ બનાવી શકો છો અથવા ઓછા ચીઝ માં પણ. મારી પાસે ૧ જ ચીઝ ક્યુબ હતી એટલે મેં એ યુઝ કરી છે. અને પરાઠા ફક્ત ઘઉં ના લોટ માંથી જ બનાવ્યા છે કણક માં મેંદો યુઝ નથી કર્યો. Sachi Sanket Naik -
ચીઝ બર્સટ પરાઠા (cheese burst paratha recipe in gujarati)
#નોર્થ# પોસ્ટ-૨પરાઠા એ નોર્થ ભારત માં પંજાબ રાજ્ય ની વાનગી છે જેમાં અલગ અલગ પ્રકાર ના પૂરણ ભરી ઘી કે બટર થી લતપત પરાઠા બનાવાય છે..પરાઠા માં ખૂબ વિવિધતા જોવા મળે છે પણ મે અહી બાળકો ને પ્રિય એવા ચીઝ થી પરાઠા બનાવ્યાં... સબ્જી ના ખાતા બાળકો ને જો આ રીતે સર્વ કરો તો તેવો જરૂર ખાવા પ્રેરાશે...🤩😍😋 Neeti Patel -
ગાર્લિક ચીઝી પરાઠા
મેં આ રેસીપી મા નવું વર્ઝન ગાર્લિક બ્રેડ નું ગાર્લિક ચીઝી પરાઠા બનાવ્યા છે # પરાઠા થેપલા Jayna Rajdev -
પ્રોટીન રીચ (સોયાચન્ક) પરાઠા
બાળકો અને પુખ્ત બધાને પ્રોટીન ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને શાકાહારી વ્યક્તિ માટે આ પરાઠા એક સરસ વિકલ્પ છે. Purvi Modi -
ચીઝ રાઈસ પરાઠા
#સુપરશેફ4આજે અહીં મેં ચીઝ અને રાઈસ ના પરાઠા બનાવ્યા છે. તે ખૂબ જ ટેસ્ટી લાગે છે.. Neha Suthar -
પોટેટો-કોર્ન ચીઝ બોલ્સ
#એનિવર્સરી#સ્ટાર્ટર્સબ્રેડ ની આઈટમ.. તળવા થી વઘારે તેલ શોષી લે છે... એટલે મેં હમેશા બ્રેડ ની વાનગી એરફ્રાયર માં બનાવું છું.પણ બઘાં ને બેક કરેલ વાનગી નો સ્વાદ નથી ભાવતું.. એટલે મેં ક્યારેક હાફ બેક કરી હાફ ફ્રાય કરી ને વાનગી બનાવવાની કોશિશ કરી છું.અહીં પણ આ સ્વાદિષ્ટ વાનગી ને હાફ બેક કરીને ફ્રાય કરી છે. Jasmin Motta _ #BeingMotta -
ચાઈનીઝ પરાઠા (Chinese paratha recipe in Gujarati)
#GA4#week3#post_3#chinese#cookpadindia#cookpad_gujપરાઠા એક એવી વાનગી છે જે આપને બ્રેકફાસ્ટ, લંચ, સ્નેક્સ, ડિનર બધા માં ખાઈ શકીએ છે. આ પરાઠા ને ગાજર, કોબીજ,કાંદા નું સ્ટફિંગ બનાવી એમાં શેઝવાન સોસ, હોટ રેડ ચીલી સોસ ઉમેરી ચાઈનીઝ ટચ આપી ને પરાઠા બનાવ્યા છે. આ સ્ટફિંગ માં કેપ્સીકમ પણ ઉમેરી શકાય. ખૂબ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. Chandni Modi -
રાઈસ એન્ડ વેજિટેબલ્સ પરાઠા (Rice Vegetables Paratha Recipe In Gujarati)
#30mins#Breakfast#ઝટપટ રેસિપી#cookpadgujarati#cookpadindiaઆ પરાઠા હેલ્થી, ટેસ્ટી અને ઝડપ થી બની જાય છે મેં સવાર ના નાસ્તા માં બનાવ્યા. Alpa Pandya -
-
ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો
#SSMઆ સ્પાઈસી ફરાળી વાનગી છે જે બહુજ જલ્દી બની જાય છે અને બહુજ સ્વાદિષ્ટ બની છે. આ હાંડવો વ્રત માં વન પોટ મીલ તરીકે પણ સર્વ થાય છે . Bina Samir Telivala -
ચીઝ ઉત્તપમ (Cheese Uttapam recipe in Gujarati)
#GA4#WEEK17#Cheese- બાળકો ને ભાવે એવા, એકદમ ટેસ્ટી અને હેલ્થી.. નાસ્તા માં આપી શકાય એવા.. ચીઝ સ્ટફ્ડ ઉત્તપમ..😋😋 Mauli Mankad -
ફૂલ ગોબી પરાઠા (fool gobhi paratha recipe in Gujarati)
#રોટીસઆ પરાઠા મારા ઘરમાં બધા ને જ ખૂબ જ પસંદ છે.અને સવારે નાસ્તા માં બનાવવામાં આવે છે.દહી અને અથાણાં સાથે ખૂબજ સરસ લાગે છે. Bhumika Parmar -
પુલિયોગરે રાઈસ
#રાઈસ#પુલિયોગરે રાઈસ પારંપરિક ,દક્ષિણ ની પ્રખ્યાત અને સ્વાદિષ્ટ વાનગી છે. આ વાનગી ભોજન માં અથવા ટિફિન માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
ખીરા લોટ ના લસણીયા પરાઠા (Liquid Dough Lasaniya Paratha Recipe In Gujarati)
#AM4...આજે મે સવાર ના નાસ્તા માટે સ્પેશિયલ પરાઠા બનાવ્યા એ પણ બિલકુલ નવી રીતે જેમાં મે લોટ નથી બાંધ્યો પણ ઘઉં ના લોટ નું ખીરું બનાવીને આજે મે લસણ મરચાં ના પરાઠા બનાવ્યા છે. જે ખુબજ સોફ્ટ બન્યા અને ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ. Payal Patel -
મીક્સ વેજ. પરાઠા
#WS2#week2#Winter Special Challenge#paratha#cookpadindia#cookpadgujarati પરાઠા અલગ અલગ રીતે અને અલગ અલગ સ્ટફિંગ થી બનતા હોય છે.તે નાસ્તા માં કે ડિનર માં ખવાય છે.મેં બધા વેજિટેબલ્સ નાખી ને હેલ્થી પરાઠા બનાવ્યા જે સ્વાદ માં સરસ છે. Alpa Pandya -
ચીઝ ચીલી પનીર સિગાર#ફ્રાયએડ
#ફ્રાયએડ રેસીપી એક ટાઇપની ચાઇનીઝ ટેસ્ટ આપી બનાવ્યુ છે.જેનુ નામ ચીઝ ચીલી પનીર સિગાર આપ્યું છે. આ સ્પાઇસી ચીઝ ચીલી પનીર સિગાર માં બટેકા,કાંદા, કેપ્સીકમ,પનીર , ગ્રીનચીલી, ચીઝ, સોયાસોસ,સેઝવાન સોસ, નાખી બનાવ્યુ છે. જેને મેંદા ની સ્પ્રીંગ પટ્ટીમાં રોલ કરી ડીપ એક સરળ પણ થોડી મહેનત વાળુ છે પણ આ એક કોક્ટેલ પાર્ટી માં બનાવી શકાય એવુ હેન્ડ સાઇઝ નું પરફેક્ટ સ્નેક્સ છે.. આ ચીઝ ચીલી પનીર સિગાર ને કીટીપાર્ટી/કોક્ટેલપાર્ટી માં તમે બનાવી સર્વ કરી શકો છો. Doshi Khushboo -
મિક્સ વેજીટેબલ પરાઠા (સ્ટાર પરાઠા)
ઘણાં બધા પ્રકારના પરાઠા બનાવાતાં હોય છે.અત્યારે શિયાળામાં લીલાં શાકભાજી સરસ મળતા હોય છે. મિક્સ વેજીટેબલ પરાઠા ખૂબ સરસ અને ટેસ્ટી લાગતા હોય છે. આજે મેં મિક્સ વેજીટેબલ પરાઠા બનાવ્યા છે. આ પરાઠાને સ્ટાર પરાઠા પણ કહી શકાય.આ પરાઠા સુરતમાં ખૂબ જ ફેમસ છે.આ પરાઠા સુરતમાં સ્ટાર પરાઠા તરીકે વખણાય છે.#MBR6 Vibha Mahendra Champaneri -
મેંગી ચીઝ લછ્છા પરાઠા
આજે મેં ઇન્ડિયન અને નોનઈન્ડિયન વાનગી માંથી નવું વિચારી ને બનાવ્યુ છે જે ખાવા માં ટેસ્ટી અને સ્વાદિષ્ટ પરાઠા બન્યા છે" મેંગી ચીઝ લછ્છા પરાઠા " મને દહીંસાથે ખાવા ની મજા પડી ગઈ જો આવી ટેસ્ટી વાનગી પસંદ હોય તો બનાવો.ને "મેંગી ચીઝ લછ્છા પરાઠા "ખાવા ની મજા માણો. ⚘#ફ્યુઝનવીક#ગામઠીરેસિપી Urvashi Mehta
More Recipes
ટિપ્પણીઓ