દેલગોન કોફી
#goldenapron3
week9
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કન્ટેનર માં પાણી ગરમ કરો
- 2
ત્યારબાદ તેમાં બે ચમચી કોફી બે ચમચી ખાંડ ઉમેરો
- 3
ત્યારબાદ તેને ૭-૧૦ મિનિટ સુધી ફેંટો જ્યાં સુધી ફીણ જેવું ના થાય ત્યાં સુધી ફેટો
- 4
ત્યાર બાદ એક ગ્લાસમાં થોડા ice cube અને ઠંડું દૂધ ઉમેરો
- 5
ત્યારબાદ આ ઠંડું દૂધ ની ઉપર ફીણ વાળી કોફી ઉમેરો
- 6
ત્યારબાદ તેને ઠંડું ઠંડું સર્વ કરો એને એના ઉપર તજનો પાવડર નું થોડું કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11851222













ટિપ્પણીઓ