કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બાફેલા બટેટા ટમેટાં નું શાક અને મેથી ની પૂરી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બાફેલા બટેટા ટમેટાં નું શાક અને મેથી ની પૂરી રેસીપી મુખ્ય ફોટો

બાફેલા બટેટા ટમેટાં નું શાક અને મેથી ની પૂરી

Pragna Mistry
Pragna Mistry @PragnaMistry

#માઈલંચ
આજે ગુડી પડવો .. સવારે દૂધ સાથે શ્રીખંડ પણ ઘરે આવી ગયો.. ઘરે થોડી મેથીની ભાજી હતી, ફૂડ પ્રોસેસર માં ઘઉં નો લોટ થોડી મેથીની ભાજી અને હળદર મરચું મીઠુ નાખી થોડુંક ફેરવી લીધું.. જેથી ભાજી એકદમ ઝીણી થઈ જાય.. સરખું તેલ નું મોણ અને પાણી ઉમેરી પૂરી નો લોટ બાંધી લીધો... સાથે બાફેલા બટેટા ટમેટા નું શાક..

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • શાક બનાવવા
  • 4નંગ બાફેલા બટેટા
  • 2નંગ ટમેટાં
  • 2ટે.સ્પૂન તેલ
  • 1ટી.સ્પૂન જીરૂ
  • 1નાનો ટુકડો ગોળ
  • હળદર, લાલ મરચું, ધાણાજીરૂ, ગરમ મસાલો, મીઠુ સ્વાદ મુજબ
  • કોથમીર
  • મેથી ની પૂરી બનાવવા
  • 1/4 કપમેથી ની ભાજી
  • 2 કપઘઉં નો લોટ
  • હળદર, લાલ મરચું, મીઠુ સ્વાદ મુજબ
  • 3-4ટે.સ્પૂન તેલ મોણ માટે
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    શાક બનાવવા
    બાફેલા બટેટા ને છોલી મિડીયમ સમારી લેવા.
    ટમેટાં બારીક સમારી લેવા.

    બાફેલા બટેટા ટમેટાં નું શાક અને મેથી ની પૂરી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કડાઈ માં તેલ ગરમ કરી જીરૂ ઉમેરવું જીરૂ તતડે એટલે ટમેટાં વધારવા

    બાફેલા બટેટા ટમેટાં નું શાક અને મેથી ની પૂરી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ટમેટાં થોડા સોફ્ટ થાય હળદર, લાલ મરચું, ધાણાજીરૂ અને મીઠુ ઉમેરવું.

    બાફેલા બટેટા ટમેટાં નું શાક અને મેથી ની પૂરી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ટમેટાં અને બધો મસાલો એકરસ થાય એટલે એક ગ્લાસ જેટલું પાણી રેડવુ. બાફેલા બટેટા ના ટુકડા ને થોડા હાથે થી ચોળી લેવા. જેનાથી રસો ઘટ્ટ થાય. ટમેટા ના રસા માં બટેટા ઉમેરવા.

    બાફેલા બટેટા ટમેટાં નું શાક અને મેથી ની પૂરી રેસીપી સ્ટેપ4ફોટો
    બાફેલા બટેટા ટમેટાં નું શાક અને મેથી ની પૂરી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ધીમા તાપે શાક ને થવા દેવું જેથી બટેટા માં સરખો મસાલો મિક્સ થઈ જાય. છેલ્લે શાક માં ગરમ મસાલો અને કોથમીર ઉમેરી ગેસ બંધ કરવો.

    બાફેલા બટેટા ટમેટાં નું શાક અને મેથી ની પૂરી રેસીપી સ્ટેપ5ફોટો
    બાફેલા બટેટા ટમેટાં નું શાક અને મેથી ની પૂરી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પૂરી બનાવવા.. ઘઉં નો લોટ, મેથી ની ભાજી, હળદર,લાલ મરચું અને મીઠુ આ બધું ફૂડ પ્રોસેસર માં લઈ થોડું ફેરવવું જેથી ઘઉં ના લોટ માં બધો મસાલો સરખો મિક્સ થાય અને ભાજી પણ સાથે એકદમ ઝીણી સમારી ને મિક્સ થઈ જાય. હવે બધો લોટ બહાર કાઢી તેલ નું મોણ આપી મિક્સ કરી લેવો. પાણી ઉમેરી કઠણ લોટ બાંધવો.
    લોટ ના લુઆ કરી પૂરી તળી લેવી.

    બાફેલા બટેટા ટમેટાં નું શાક અને મેથી ની પૂરી રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તૈયાર છે મેથી ની પૂરી સાથે ટમેટાં બટેટા નું શાક.. તૈયાર શ્રીખંડ સાથે
    પૂરી અને શાક સર્વ કર્યા છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pragna Mistry
Pragna Mistry @PragnaMistry
પર March 25, 2020 14:03

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા શાક મેથી પુરી

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. લાપસી (Lapasi recipe in gujarati)
  2. મસાલા પુરી
  3. ખારી લસ્સી
  4. ખજૂર બિસ્કિટ પેસ્ટ્રી
  5. થેપલા ટાર્ટ
  1. પનીર ચટપટા
  2. ગુજરાતી થાળી
  3. છોલે ચના પરોઠા
  4. રસીયા ઢોકળા
https://cookpad.wasmer.app/in-gu/recipes/11854847
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close