રાંધવાની સૂચનાઓ
- 1
મગ ની દાળ ને પાંચ કલાક પાણી મા પલાળી ને પછી પાણી નીતારી લૉ પછી મીક્ષર મા લઈ તેમા આદુ નૉ ટૂકડૉ.લીલા મરચા.દહી નાખી પીસી લૉ
- 2
આ બેટર ને એક બાઉલ મા લઈ તેમા રવૉ.મીઠુ.હળદર એડ કરી બરાભર મીક્ષ કરી જરૂર મુજબ પાણી એડ કરી ને દસ મિનિટ માટે બેટર ને સાઈટ પર રાખૉ
- 3
દસ મિનિટ પછી તેમા ઈનૉ એડ કરી એકવાર બરાબર મીક્ષ કરી ને આ ઢૉકળા ના બેટર ને તેલ થી ગીસ કરેલી થાળી મા પાથરી ને ઢૉકળા ના કુકર મા થાળી મુકી દસ મિનિટ ઢૉકળા ને ચડવા દૉ
- 4
ઢૉકળા ચડી જાય એટલે ઠંડા કરી ને ગૉળ બીબા થી ગોળાકાર કાપી ને કપ નૉ આકાર આપી ઉપર તેલ.રાઈ. તલ.કૉથમીર.લીમડા ના પાન થી વધાર કરી ગરમાગરમ એક ડીશ મા પીરસૉ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11901628




ટિપ્પણીઓ