વેનિલા ચોકલેટ માર્બલ ઈડલી કૅક

Bindiya Prajapati @nirbindu
વેનિલા ચોકલેટ માર્બલ ઈડલી કૅક
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં તેલ, ખાંડ અને દહીં લઈને બરાબર મિક્સ કરો.તેમા મેંદો,બૅકિગ પાવડર અને બૅકિગ સોડા અને વેનિલા એસેન્સ, દૂધ નાખીને અેક જ દિશામાં હલાવી લો
- 2
હવે ઢોકળીયા ની અંદર મીઠું નાખી તેને ગરમ થવા મૂકી દો.અને ઈડલી સ્ટેન્ડને તેલ લગાવી દો.હવે જે મિકસર તૈયાર કર્યુ છે તેને બે ભાગમાં વહેંચી લો અેક માં કૈ નથી કરવાનું પણ બીજા માં કોકોઆ પાવડર નાખી હલાવી લો.
- 3
હવે ઈડલી સ્ટેન્ડ માં એક ચમચી સાદું મિક્સર એની ઉપર બીજી ચમચી ચોકલેટ મિક્સર એમ ૩-૪ વાર નાખવું.અને ટુથ પિક વડે અલગ અલગ ડિઝાઇન બનાવી લો. સ્ટેન્ડ ને ઢોકળીયા માં મૂકી દો. ૨૦ મિનિટ સુધી રહેવા દો.પછી ટુથ પિક વડે ચેક કરો.જોતમારી ટૂથ પિક ચોખ્ખી બહાર આવી છે તો કૅક તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11902027







ટિપ્પણીઓ