ફરાડી પેટિસ
#લોકડાઉન #એપ્રિલ #કાનંદા લસણ વગર ની #week7 #golaenapron3
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા ને પાણી સાથે ધોઈ પછી તેને કુકર માં ચાર સીટી બાફી ઠરે એટલી વારમાં સીંગ દાણ સેકો લીલાનરીયર ને કાઢી લો અને પછી તેને ખમણી લો સીંગ દાણા ના ફોતરા કાઢી તેને મીક્સર માં પીસી લો અને પછી તેને લીલાનરીયર ના ખમણ સાથે મીક્સ કરી અને પછી તેમાં જરૂર પ્રમાણે મીઠું મરચું પાવડર ગરમ મસાલો લીંબુ નો રસ દરેલી ખાંડ આદૂ મરચાં ની પેસ્ટ નાખી ને મિશ્રણ તૈયાર કરી પછી તેના નાના ગોળ લુવા બનાવો તેમાં એક કિસમીસ નાખવી અને બાફેલા બટાકા ને છોલી પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે અને પછી તેમાં તકફીર નાખી ને મિશ્રણ તૈયાર કરો અને
- 2
પછી તેના નાના લુવા બનાવો પછી તેની નાની પૂરી બનાવો પછી તેમાં વચ્ચે સીંગ દાણ અને લીલાનરીયર નાના લુવા તેની વચ્ચે મુકી દો પછી તેને પેકકરી ને ગોળ લુવા બનાવો એક કઠણાઇ મા તેલ ગરમ થાય એટલે તેમાં તે લુવા તરવા બદામી થાય એટલે કાઢવા પછી તેને લીલીચટની ખજુર અમલી ની ચટણી સાથે સર્વ કરો
Made this recipe? Share a Cooksnap!
Let Shital Majithia know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes







ટિપ્પણીઓ