રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદ ની દાળ લઇ તેને પાણી થી ધોઈ લેવી. દાળ મા જરૂરી પાણી ઉમેરી ચાર થી પાચ કલાક પલાળવી. પલળેલી દાળ ને મિક્સર મા થોડુ પાણી ઉમેરી સહેજ કરકરી ક્રશ કરવી. આદુ મરચા ને પણ ક્રશ કરવા.
- 2
તૈયાર કરેલા ખીરા મા વાટેલા આદુ મરચા અને જરૂરી મીઠુ ઉમેરી બરાબર મિક્ષ કરવુ. તેલ ગરમ કરી બદામી રંગ ના વડા.તળી લેવા.
- 3
તળેલા વડા ને એક બાઉલ મા દસ મિનીટ માટે પાણી મા પલાળી રાખવા. જેથી વડા પોચા થઇ જાય. હવે વડા ને એક કપડા ઉપર દબાવી ને પાણી કાઢી ને પહોળા કરવા.દહી ને ફ્રીજ મા ઠંડુ કરવા મુકવુ. એક ટ્રે મા અલગ અલગ વાડકી મા શેકેલુ જીરૂ પાઉડર મરચુ, ધાણાજીરૂ, મીઠુ, ટોપરા નુ ખમણ, દાડમ ના દાણા, કોથમીર, લાલ ચટણી, લીલી ચટણી, આબલી ની ચટણી કાઢી ગોઠવવુ.
- 4
ઠંડા થયેલા દહી મા ખાડ ઉમેરી વલોવી લેવુ. બાઉલ મા ત્રણ થી ચાર વડા લઇ ઉપર દહી નાખવુ. તેની ઉપર જીરા પાઉડર, લાલ મરચું, ધાણાજીરુ, ટોપરા નુ ખમણ, મીઠુ, લાલ,લીલી,આબલી ની ચટણી, કોથમીર, દાડમ ના દાણા દ્રાક્સ છાટી સવૅ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇન્સ્ટંટ દહી વડા
#રવાપોહાજ્યારે દહી વડા ખાવાનું મન થાય અને દાળ ન પલાળી હોય ત્યારે આ રીતે બનાવી શકાય. Hiral Pandya Shukla -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દહી પાપડ ની સબ્જી
#goldenapronઆજ ની મારી રેસીપી બનાવવા મા સરળ અને ખાવા મા ટેસ્ટી છે ઉપરાંત ખૂબ જ ઓછા સમય મા બની પણ જાય છે. Rupal Gandhi -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ