રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બટાકાને ધોઈને સાફ કરી લો હવે પોટેટો stick ને બટાકા ની વચ્ચોવચ નાખી દો બટાકુ ઉપર ની સાઇડ રહેવા દો હવે એક પપ્પુ ની મદદથી બટાકાના ટોપ ભાગમાંથી ચપ્પુ ગોળ ગોળ ફેરવતા જાવ ધ્યાનમાં રાખો કે બચ્ચે બટાકા તૂટે નહીં હવે ધીમે ધીમે ચપ્પુ ગોળ ગોળ ફેરવતા નીચે સુધી લાવો હવે આ સ્પ્રિંગ ને ધીમે ધીમે છૂટી પાડતાં પહોળી કરતા જાવ હવે કડાઈમાં તેલ મૂકી આ બટાકા ની સ્પ્રિંગ અને તળી લો ધ્યાનમાં રાખવું કે લાકડીની બીજી સાઈડ એલ્યુમિનિયમ ફોઇલ પેપર લગાડી દેવું તેથી લાકડી બળે નહીં બ્રાઉન કલરનું બટાકા સ્પ્રિંગ થઈ જાય
- 2
હવે બટાકા ની સ્પ્રિંગ ઉપર મીઠું અને મરચું ભભરાવી મેયોનીઝ ડીપ કોનમાં ભરી તેના ઉપર ગાર્નીશ કરો તો તૈયાર છે પોટેટો ટોર્નેડો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12051271









ટિપ્પણીઓ