પાલક મગ છડી દાળ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ છડી દાળ ધોઈ પલાળી બે ત્રણ કલાક સુધી પલાળી રાખો પાલક ની ભાજી વીણી સારી રીતે ધોઈ ને સુધારો લોયામા તેલમાં રાય જીરૂ મેથી લાલ સુકા મરચાં હિંગ નો વઘાર કરી ને તેમાં પલાળી રાખેલ દાળ નું પાણી નાખીને ઉકળવા દો તેમાં મીઠું હળદર લાલ મરચાં નો પાવડર ધાણા જીરૂ નાખીને આદુ મરચાં ની પેસ્ટ ખાંડ નાખીને હલાવી થોડુંક પાણી નાખીને ઉકળવા દો તેમાં પલાળી રાખેલ મગ છડી દાળ નાખીને ચડવા દો
- 2
દાળ થોડી ચડવા આવે એટલે તેમાં સુધારીને રાખેલ પાલક ની ભાજી નાખી હલાવી ને ચડવા દો લચકા જેવી થાય એટલે તેમાં લીંબુનો રસ કોથમીર લીમડાના પાન નાખો
- 3
તૈયાર છે પાલક મગ છડી દાળ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12051797











ટિપ્પણીઓ