રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 4 ગ્લાસ પાણી લો. તેમાં ખાંડ એડ કરો.ખાંડ ઓગળી જાય પછી તેમા લીંબુ એડ કરો.
- 2
ત્યારબાદ તેમા આદું એડ કરો. ત્યારબાદ તેમાં સ્વાદનુસાર નીમક એડ કરો. ત્યારબાદ ગ્લાસ માં મરી અને ફૂદીનો નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લીંબુ,મધ, આદુ નું શરબત
#goldenapron3#week5 #પઝલ-હની,લેમન. ગોલ્ડન અપ્રોન પઝલ ના મુખ્ય ઘટક હની,લેમોન લીંબુ આદુ,અને મધ ને લઇ ને મેં શરબત બનાવ્યું છે . ટેસ્ટ માં પણ બેસ્ટ અને એનર્જી ડ્રીંક છે તો ગરમી ની શરૂઆત માં આ શરબત ફાયદાકારક છે. Krishna Kholiya -
-
-
આદુ લીંબુ સરબત
#goldenapron3#week6આદુ ના ઘણા ફાયદા છે આદુ મસલ્સ ને મજબુત બનાવે છે.આદુ ખાવાથી કોલેસ્ટ્રોલ ની તકલીફ પણ દુર થાય છે અને તેનાથી હાર્ટ ને લગતી બીમારી થી દુર રહી શકાય.આદુ ખાવાથી ફેટ બર્નિંગ પ્રોસેસ પણ જલ્દી થાય છે.આદુ કાર્બોહાઈડ્રેટ થી ભરપુર હોય છે જેથી શરીર ની અશકિત દુર થાય છે.આદુ એસીડિટી માં પણ રાહત આપે છે.આદુ થી ત્વચા ને લગતા રોગ માં ફાયદો થાય છે. ભોજન માં આદુ સામેલ કરવાથી બ્લપ્રેશર માં રાહત મળે છે.આદુ ઇન્ફેક્શન સામે લડવામાં શકિત આપે છે.બાળકો ને ખાવું નથી ગમતું પણ આપણે એને ખાવાં પીવાની વસ્તુ માં આપી તો બહુ પ્રેમ થી ખાઈ લે છે આજે એવી જ એક રેસિપી લાવી છું જે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Suhani Gatha -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12051777
ટિપ્પણીઓ