કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કેક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કેક રેસીપી મુખ્ય ફોટો

કેક

Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915

#goldenapron3
#week12

#goldenapron3
#week12

વધુ વાંચો

કેક

Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915

#goldenapron3
#week12

#goldenapron3
#week12

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપમેંદો
  • 1 કપદહીં
  • 1/2 કપખાંડ
  • 1/2 કપતેલ
  • 1/2 ચમચીબેકિંગ પાવડર
  • 1/3 ચમચીબેકિંગ સોડા
  • 1 ચમચીવેનીલા એસેન્સ
  • 1 ચમચીલીંબુનો રસ
  • 2-3 ચમચીદૂધ
  • સજાવટ માટે:-
  • 4-5 ચમચીમલાઈ
  • 2 ચમચીખાંડ
  • ચોકલેટ
  • શેકવા માટે:-
  • વાસણ
  • સ્ટેન્ડ
  • મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વાસણ માં મીઠું પાથરો. વચ્ચે સ્ટેન્ડ મુકો.ઢાંકી ને ગરમ કરો.

    કેક રેસીપી સ્ટેપ1ફોટો
    કેક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કેક માતે ટીન માં તેલ લગાવી લોટ ભભરાવો.

    કેક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દહીં અને ખાંડ ને બરાબર મિક્સ કરો.

    કેક રેસીપી સ્ટેપ3ફોટો
    કેક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેમાં બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ઉમેરો.તેલ ઉમેરો.

    કેક રેસીપી સ્ટેપ4ફોટો
    કેક રેસીપી સ્ટેપ4ફોટો
    કેક રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    લીંબુનો રસ અને વેનીલા અસેન્સ ઉમેરો.મિક્સ કરી મેંદો ઉમેરો.

    કેક રેસીપી સ્ટેપ5ફોટો
    કેક રેસીપી સ્ટેપ5ફોટો
    કેક રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બરાબર મિક્ષ કરો.થોડું દૂધ ઉમેરી મિક્સ કરો.આ રીતે ધાર થાય તેટલું ઢીલું કરવું.

    કેક રેસીપી સ્ટેપ6ફોટો
    કેક રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    કેક ટીન માં મૂકી જેમાં આપણે મીઠું ગરમ કર્યું હતું તેમાં મૂકી 20 મિનિટ થવા દો.બરાબર બની જાય એટલે ટીન ને ઠરવા દઈ પછી કેક બહાર કાઢો.

    કેક રેસીપી સ્ટેપ7ફોટો
    કેક રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    બરફ માં વાસણ મૂકી તેમાં મલાઈ અને ખાંડ ને 8 થઈ 10 મિનિટ વહીસ્ક કરો.ક્રીમ ઘટ્ટ બનશે.

    કેક રેસીપી સ્ટેપ8ફોટો
    કેક રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ક્રીમ ને કેક પર લગાવો.ચોકલેટ થી સજાવો.

    કેક રેસીપી સ્ટેપ9ફોટો
    કેક રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915
પર April 19, 2020 09:53

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઘઉંના લોટની બ્રેડ ઈસ્ટ વગર
  2. મસાલા ઢોંસા(Masala Dosa in Gujarati)
  3. રવા કોર્ન ઢોકળા
  4. ફરાળી હાંડવો
  5. બોમ્બે વડા પાઉં
  1. પાલક પનીર
  2. સેવ ઉસળ
  3. મીઠી મધુરી બુંદી
  4. લસણની ચટણી
https://cookpad.wasmer.app/in-gu/recipes/12169145
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close