રાંધવાની સૂચનાઓ
- 1
કસ્ટર્ડ પાઉડર, દૂધ,કોકોનટ મિલ્ક મિક્સ કરી માઈક્રોવેવ અથવા ગેસ પર ગરમ કરો થોડું જાડું થાય એટલે ઠંડું થવાદો હવે કોઈ આકર્ષક કપ,પ્લેટ મા 2 સ્પૂન પીસ્તા મૂકી એની ઉપર 3 સ્પૂન કસ્ટર્ડ મૂકી એની ઉપર ડ્રાય કોકોનટ 2સ્પૂન મૂકી ઉપર 2 સ્પૂન ચોકલેટ મૂકી ઉપર ફ્રેશ ક્રીમ મુકી 10 પીસ ગોજીબેરી થી ડેકોરેટ કરો હવે ઉપર પીસ્તા સ્પ્રિંકલ કરી એની ઉપર ચોકલેટ મુકો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12170657




ટિપ્પણીઓ