ભગત મુઠીયા (Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ચણાની દાળ ને ૪ કલાક ગરમ પાણી મા બોળી રખાવી.પછી પણી નીતરી મિક્સર મા વાટી લેવી.હવે અને એક બાઉલ મા કાઢી લેવી.પછી તેમા ૧ ચમચી આદૂ મરચા લસણ ની પેસ્ટ,હળદર,ધાણા જીરું,મીઠુ સ્વાદ અનુસાર નાખવું.લીલા કાદા માથી અડધા કાંદા ઝીણા સમરી નાખવા.ચપટી ખાવાનો સોડા નાખી બરાબર મિક્સ કરવુ.
પછી આમાંથી મુઠીયા વળી ગરમ તેલ મા તળી લેવા.
હવે જે તેલ મા મુઠીયા તાંળયા તે વધેલું તેલ ગાળી ને એક પેન મા લેવુ. ગેસ પર મુકવું પછી તેમા તમલ્પત્ર લવિંગ નાખી આદૂ મરચા લસણ ની પેસ્ટ પેસ્ટ નાખી સાંતળવુ. - 2
પછી તેમા કાંડા ઝીણા સમારેલા ઉમેરવા પછી લીલા કદ પણ ઝીણા સમારેલા ઉમેરવા. કાદા સતલય એટલે ટામેટાં ઝીણા સમરલ ઉમેરવા થોડી વાર પછી મસાલા કરવા તેમા હળદર,મીઠુ લાલ મરચુ ઉમેરી ગરમ મસાલો ઉમેરવો. પછી તેમા ૨ગ્લાસ પણી ઉમેરી પણી ઉકળવા દેવું. પછી તેમા તળેલા મુઠીયા ઉમેરી થવા દેવું.તેલ ઉપર આવી જય અટલે ગેસ બંધ કરી ઢાંકણ ઢાંકી રેહવ દેવું...1/2 કલાક પછી લીલા ધાણા નાખી ચોખા ના પૂળા સમારલો કાંદો અને પાપડ સાથે સર્વ કરવુ..
- 3
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (2)