આમ પન્ના સરબત

chirag laheru
chirag laheru @cook_20418403

આમ પન્ના સરબત

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5/6 કાચી કેરી
  2. 1limbu
  3. 1 વાટકીફુદીના ના પાન
  4. 2 ચમચીમરી પાવડર
  5. 1 ચમચીસંચળ
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 2 વાટકીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કાચી કેરી ની છાલ ઉતારી તેના નાના ટુકડા કરી તેને બાફી લેવા. ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી તેને હલાવવું, હવે તેને થોડું ઠંડુ થવા દેવું. તેમાં ફુદીના ના પાન ઉમેરવા. હવે તેને મિક્સચર મા ક્રશ કરી નાખવું, ત્યારબાદ તેમાં મીઠું, મરી પાવડર, સંચળ ઉમેરવા.

  2. 2

    હવે તેમાં બરફ ના ટુકડા ઉમેરી ને આપવું. આ સરબત ચાસણી લઇ ને પન કરી શકાય. અહીંયા આપડે ચાસણી lidha વગર બનાવીયુ છે આ સરબત 3/4 દિવસ ફ્રિજ મા રાખી શક્યે. તો તૈયાર છે આપણું આમ પન્ના સરબત.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chirag laheru
chirag laheru @cook_20418403
પર

ટિપ્પણીઓ

Similar Recipes