રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કિવિ ને મિક્સચર માં લઇ પીસી લો. અને એક ગ્લાસ માં લઇ લો.
- 2
હવે કેરી ને પીસી લો અને તેને કિવિ વાળા ગ્લાસ માં ધીરે ધીરે રેડો જેથી કિવિ અને કેરી ભેગુ ના થઇ જાય.
- 3
હવે તડબૂચ ને પીસી લઈ તેને ધીરે થી કેરી ના જ્યુસ પાર રેડો
- 4
થોડી વાર ગ્લાસ ને ફ્રીઝ માં મૂકી ઠંડુ થાય એટલે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12221579





ટિપ્પણીઓ