પુલાવ કઢી છુટી મગની દાળ
રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી ચોખા ને પાણી સાથે ધોઈ પછી મા બટેટુ લીલાવટાણા કાજુના ટુકડા કિસમીસ સ્વાદ અનુસાર મીઠું 4વાટકી પાણી નાખી રાખો પછી તેનો વધાર માટે એક કઠણાઇ મા 2 ચમચા ઘી મુકી તેમાં તજ લવિંગ નાખી ભાત નાંખો બીજા વાસણમાં મગની દાળ ને પાણી સાથે ધોઈ પછી તેને મીઠું સ્વાદ પ્રમાણે હરદર નાખો એક કઠણાઇ મા તેલ ગરમ થાય એટલે તેમાં રાઇ જીરુ નાખી અને પછી તેમાં હિંગ નાખી મગની દાળ અને જરૂર પ્રમાણે પાણી નાખી કુકર માં દાળ ને ચોખા સાથે મુકી ને 3 સીટી થાય એટલે બંધ કરો 1તપેલીમાં છાશ લો તેમાં ચણા નો લોટ 2ચમચી મીઠું સ્વાદ પ્રમાણે ખાંડ
- 2
જરૂર પ્રમાણે નાખી ને ધીમે ગેસ પર ઉકાળો એક કઠણાઇ માઘી ગરમ થાય એટલે તેમાં રાઇ જીરુ તજ લવિંગ મીઠોલીમડો નાખી અને પછી તેમાં હિંગ નાખી છાસ નો વધારો પછી તેને ધીમે ગેસ ઉકાળો પુલાવ કંઠી છુટી મગની દાળ તે મારા ઘરમાં બધા ખુબ ભાવેછે તેને ગરમ રોટલી સાથે સર્વ કરો ને સાથે પાપડ જરૂર સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes







ટિપ્પણીઓ