કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુરતી લોચો (Surti locho recipe in gujrati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુરતી લોચો (Surti locho recipe in gujrati) રેસીપી મુખ્ય ફોટો

સુરતી લોચો (Surti locho recipe in gujrati)

Nikita Lakdiwala
Nikita Lakdiwala @cook_21811126

સુરતી લોચો (Surti locho recipe in gujrati)

Nikita Lakdiwala
Nikita Lakdiwala @cook_21811126
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 દિવસ.
4 થી 5 લોકો માટે
  • 3 વાટકી ચણા ની દાળ
  • 2 ચમચીઅડદ ની દાળ
  • 2 ચમચીલીલું મરચું વાટેલું
  • 2 ચમચીઆદુ વાટેલું
  • 1 વાટકીદહી
  • 1 ચમચીબેકિંગ પાઉડર
  • 1 ચમચીચણા નો લોટ
  • મીઠું સ્વદાનુસાર
  • ૧/૨ ચમચી હળદર
  • ૧/૨ ચમચી હિંગ
  • ૧ગ્લાસ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 દિવસ.
  1. 1

    સૌથી પહેલા માપ મુજબ ચણા ની દાળ અને અડદ ની દાળ 7 થી 8 કલાક માટે પલાળી લેવી. ત્યારબાદ એ નીચે ફોટા પ્રમાણે દેખાશે ત્યારબાદ એણે મીકસર માં પીસી લેવી. દાળ વટતી વખતે અંદર દહીં, બેકિંગ પાઉડર, ચણા નો લોટ ઉમેરી લેવો અને દાળ ને હલાવી ને 5 થી 6 કલાક માટે આથો લાવવા મૂકી દેવું. ત્યાર બાદ ખીરું કંઇક આવી રીતનું દેખાશે

    સુરતી લોચો (Surti locho recipe in gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આ રીત નું ખીરું તૈયાર થાય પછી એમાં પાણી નાખવું અને ઉપર લખેલ બધા મસાલા નાખી દેવા. અને છેલ્લે એનો નાખી બરાબર હલાવી લેવું અને તે સમય દરમ્યાન ધોકાનીયા માં થાળી ગરમ કરવા મૂકવી અને એનો નાખ્યા પછી ખીરું a rit nu banse. Ane pachi a rite dhokaniya ma થાળી મૂકવી. ૧૦ થી ૧૫ મિં માટે થવા દેવું અને ગરમ ગરમ સર્વ સાથે પીરસવું. તૈયાર છે સુરતી લોચો.

    સુરતી લોચો (Surti locho recipe in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
    સુરતી લોચો (Surti locho recipe in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
    સુરતી લોચો (Surti locho recipe in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nikita Lakdiwala
Nikita Lakdiwala @cook_21811126
પર May 03, 2020 08:39

ટિપ્પણીઓ (2)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
February 22, 2021 19:00
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લોચો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખારી બિસ્કીટ (khari biscuits recipe in gujrati)
  2. હોમ મેડ માર્જરિંન્.(home made marjarin Gujarati)
  3. સ્ટફ્ડ ખીચુ બોલ્સ (Stuffed Khichu balls recipe in Gujarati)
  4. કરાંચી હૈદરાબાદી કુકીઝ (Karanchi cookies Recipe in Gujarati)
  5. બટેટા પૌવા (Poha recipe In Gujarati)
  1. કોકોનટ કુકી (Coconut cookie recipe in gujrati)
  2. ઓરીઓ કુકીઝ (Orio cookies recipe in gujrati)
  3. તરબૂચ નું સ્લશ
  4. પૌવા નો ચેવડો (poha no chevdo recipe in gujrati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12386244
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close