ઓરીઓ કુકીઝ (Orio cookies recipe in gujrati)

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
Bhuj
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45minutes
2 સર્વિંગ્સ
  1. 1 કપમેંદો
  2. 1 કપદળેલી ખાંડ
  3. 1/4 ચમચીબેકિંગ પાવડર
  4. 2-3ક્રશ કરેલ ઓરિઓ બિસ્કિટ
  5. 1/4 કપઘી
  6. 2 ચમચીકસ્ટર પાવડર

રાંધવાની સૂચનાઓ

45minutes
  1. 1

    સૌ પ્રથમ મેંદો, દરેલી ખાંડ ને ચાળણી માં ચાળી લો.એક થાળી માં ઘી, અને ખાંડ મેં મિક્સ કરી લો. મિક્સચર માં ઓરિઓ બિસ્કિટ નો ભૂકો કરી લો.

  2. 2

    ત્યાર બાદ તેમાં મેંદો,ખાંડ, ઓરિઓ બિસ્કિટ નો ભૂકો, કસ્ટરપાવડર, બેકિંગ પાવડર નાખી લોટ બાંધી લો.

  3. 3

    બેકિંગ ડીશા ઘી થી ગ્રીસ કરી લો. તેના પર લોટ ના નાના નાના લૂઈયા લઇ ને પેટીસ જેવો શેપ આપો.તેના પર બદામ ની કતરણ મૂકી દો.

  4. 4

    એક પેન ને 10 મિનિટ માટે પ્રેહીટ કરો તેમાં નીચે રેતી મૂકી ઉપર સ્ટેનડ મૂકી તેના પર બેકિંગ ડીશ મૂકી થાળી વડે ઢાંકી દો. 20-25 મિનિટે સુધી બેક કરો. ત્યાર બાદ ચપ્પુ વડે ચેક કરો લો. ઠંડી થયાં બાદ તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
પર
Bhuj
I loved cooking..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes