કેસર નાનખટાઈ (Kesar Nankhatai in Gujarati)

bhuvansundari radhadevidasi @cook_17554836
કેસર નાનખટાઈ (Kesar Nankhatai in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ઘી લેવું. તેમાં દળેલી ખાંડ ઉમેરી ૫ થી ૭ મિનિટ ફેંટી લેવું.
- 2
હવે તેમાં ઘઉં નો લોટ, ચણા નો લોટ, ઈલાયચી પાવડર, બેકિંગ પાવડર અને કેસર ઉમેરવી. હવે તેને હાથ થી બરાબર મિક્સ કરી લેવું. જો લોટ કઠણ લાગતો હોય તો ૨ ચમચા દૂધ ઉમેરી શકાય.
- 3
હવે તેમાંથી નાનખટાઈ નો આકાર આપી બેકિંગ ટ્રે માં મુકવા. તેના પર બ્રશ થી દૂધ લગાવી લેવું. હવે તેના પર પીસ્તા થી સુશોભિત કરવું. પ્રિહિટ ઓવન માં ૧૮૦° પર ૧૫ મિનિટ માટે બેક કરવું.
- 4
જો ઓવન ના હોય તો કડાઈ અથવા કુકર માં પણ બનાવી શકાય. તૈયાર છે નાનખટાઈ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12439653













ટિપ્પણીઓ (29)