ભાખરવડી (Bhakhrvadi recipe in gujarati)

#ફ્રેશ લીલા મસાલા ભાખરવડી..માં ની પસંદ.
"માં તે માં બીજા વનવગડા ના વા"
માના માટે લખવું એ અશક્ય છે મા મારી ભગવંછે/ગુરુ /ગાઈડ/માર્ગદશક/એક સારી શેફ/અને છેલ્લે કહું તો એક પ્રેરણામૂર્તિ રહી છે..જગત માં રામ અને કૃષ્ણ પણ માં વિના અધૂરા ગણતા હતા પોતાને..આવી મારી પણ માં (હતી😢).
શાંત શાંત નમન માં🙏🏻🙏🏻🙏🏻🌹😌
મારી મોમ ને સ્વીટ ઓછી પસંદ હતી એને તો ચટાકેદાર જમવાનું ગમતું ચાહે નાસ્તો હોય કે જમવાનું..એ ખૂબ સારી કૂક હતી એની પ્રેરના થી હું આ ક્ષેત્રે આગળવધી છું
આજે હું એના માટે .. એને પસંદ એવી ભાખરવડી એપણ લીલા મસાલા વાળી એ હું બનાવી મોમ ને ડેડીકેટ કરું છું.
ભાખરવડી (Bhakhrvadi recipe in gujarati)
#ફ્રેશ લીલા મસાલા ભાખરવડી..માં ની પસંદ.
"માં તે માં બીજા વનવગડા ના વા"
માના માટે લખવું એ અશક્ય છે મા મારી ભગવંછે/ગુરુ /ગાઈડ/માર્ગદશક/એક સારી શેફ/અને છેલ્લે કહું તો એક પ્રેરણામૂર્તિ રહી છે..જગત માં રામ અને કૃષ્ણ પણ માં વિના અધૂરા ગણતા હતા પોતાને..આવી મારી પણ માં (હતી😢).
શાંત શાંત નમન માં🙏🏻🙏🏻🙏🏻🌹😌
મારી મોમ ને સ્વીટ ઓછી પસંદ હતી એને તો ચટાકેદાર જમવાનું ગમતું ચાહે નાસ્તો હોય કે જમવાનું..એ ખૂબ સારી કૂક હતી એની પ્રેરના થી હું આ ક્ષેત્રે આગળવધી છું
આજે હું એના માટે .. એને પસંદ એવી ભાખરવડી એપણ લીલા મસાલા વાળી એ હું બનાવી મોમ ને ડેડીકેટ કરું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મસાલા ને એકત્ર કરીને લેવા.
- 2
સૂકી સામગ્રી મિક્સી માં પીસી લેવી.
- 3
લીલા મસાલા પીસી લેવા.
- 4
હવેબધી સામગ્રી ભેગી કરો
- 5
હવે એમ સૂકા મસાલા ભેગા કરો..આમલી ની ચટણી પણ લો.
- 6
હવે બધું ભેગું કરીને એક મસાલો સ્ટફિંગ માટે રેડી કરો તો તૈયાર છે સ્ટફિંગ ભાખરવડી માટે.
- 7
હવે લોટ લઇ બધી ને રેડી કરો
- 8
હવે સ્ટફિંગ રોટલા પર સ્પ્રેડ કરો
- 9
હવે એમાંથી એક મોટો પાતળો રોટલો વણી લો
- 10
હવે કિનારી પર પાણી લગાવી લોઅને રોટલા નો રોલ વાળો અને ભાખરવડી કટ કરી લો.
- 11
હવે કટ કરેલી ભાખરવડી ને હળવેથી થોડી દબાવી લો શેપ આપો.
- 12
તળવા માટે મીડીયમ તાપ પર તેલ ગરમ થવા દોભાખરવડી ને ગોલ્ડન થવા દો.
- 13
તો તૈયાર છે મારી મોમ ની પસંદ ફ્રેશ મસાલા ભાખરવડી.
- 14
ભાખરવડી ને સર્વિંગ પ્લેટ માં લઇ લિલી ચટણી સાથે સર્વ કરો.
- 15
થેન્ક યુ કુકપેડ મારી મોમ ને માટે કંઈક બનાવવા નો મોકો આપ્યો મોમ ના હોવા છતાં એ હમેશા મારી સાથે જ છે એની મને આપેલી કુકિંગ ની અમૂલ્ય /અતુલ્ય કેળવતી વારસામાં આપીને મને કિકિંગ ક્ષેત્રે નામના અપાવવા માટે..મારા અત્યાર સુધીના કુકિંગ ના બધાજ સર્ટી અને એવોર્ડ /મેડલ /મોમેન્ટો હું મોમ ને અર્પણ કરું છું.🙏🏻🙏🏻🙏🏻🌹.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2આ ભાખરવડી મે પલકબેન ના zoom live session માં શીખી હતી અને ખૂબ જ સરસ બની હતી. Varsha Patel -
ભાખરવડી (Bhakhrwadi Recipe in Gujarati)
આ રેસિપી હું @palak_sheth દી પાસેથી ઝૂમ માં શીખી હતી. સરસ બની થેન્ક્યુ. thakkarmansi -
#પુરણપોળી (puran poli Recipe In Gujarati)
#મોમ(સાસુ મા)...આ રેસીપી હું મારા સાસુ મા ને મધર્સ ડે માટે ડેડીકેટ કરું છુંઆમ તો મારા સાસુ મા 30 વર્ષ થઈ તીખો ટેસ્ટ શું છે એ પણ નથી ખબર લસણ ડુંગળી અને મરચા ખાવા નું મૂકી દીધું છેપરંતુ આ તો સ્વીટ છે એ પણ એમની પ્રિય એટલે હું એમને ખવાય એવી ડીશ બનાવું છું..પેલા ના જમાના માં ઘર નું કોઈ ખાસ વ્યક્તિ જો મહેમાનગતિ માં હોય તોજ આ દીધી બનાવતા પણ મારા માટે મારી સાસુ માં માટે આ ડીશ થઈ વધારે કાઈ હોઈ ના શકે..હા ભલે એમના વચન કડવા હોઈ શકે પણ લાગણી તો એમાંય મીઠી જ હોય માટે હું આ સ્વીટ એમના માટે બનાવું છું.🙏🏻 Naina Bhojak -
ભાખરવડી (Bhakharvadi recipe in gujarati)
#મોમઘઉં ની ટેસ્ટી, ક્રીસ્પી નાસ્તો. મારી મમ્મી મારા માટે બનાવી આપતા. Avani Suba -
ભાખરવડી(Bhakharvadi recipe in Gujarati)
#સેફ2 #week2 #floursAttaભાખરવડી નું નામ સાંભળતા જ બરોડા નું નામ યાદ આવી જાય. આજે મેં બરોડા ની ફેમસ ભાખરવડી બનાવી છે . મારા દીકરાને બરોડા ની ભાખરવડી ખૂબ જ ભાવે છે. હું તમારી સાથે આ રેસિપી શેર કરવા માંગુ છું. ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani -
દાબેલી ભાખરવડી(dabeli bhakhrvadi in Gujarati)
#વિકમીલ૩બટાકા ની ભાખરવડી ની જેમ બનાવેલ દાબેલી નું સ્ટફિંગ થી આ સ્વાદિષ્ટ વાનગી.આ દાબેલી ભાખરવડી ગરમ ગરમ ખાવાથી સારી લાગે છે. Jasmin Motta _ #BeingMotta -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#zoomclass@palak_shethZoom class માં live ભાખરવડી શીખ્યા.Palak mam એ ખુબ સરસ રીતે બનાવતા શીખવ્યું Daxita Shah -
ભાખરવડી (Bhakharwadi recipe in Gujarati)
આ ભાખરવડી મે @palak_sheth જી ના ઝૂમ કુક અલોંગ લાઈવ માંથી શીખી. પ્રોપર માપ સાથે નાં મસાલા અને ભાખરવડી બનાવવાની ટેકનિક તેમને શીખવાડી. ખૂબ જ સરળ રીતે અને સ્વાદિષ્ટ ભાખરવડી કઈ રીતે બનાવવી તે જાણ્યું. મેં ખાલી તેમાં લસણ નથી વાપર્યું અને લીલા મરચાં થોડા ઓછા વાપર્યા છે. Disha Prashant Chavda -
મીની ભાખરવડી(Mini Bhakhrvadi Recipe in Gujarati)
#કૂકબુકપોસ્ટ3 અમારે ત્યાં દિવાળી ના નાસ્તા માં મીની ભાખરવડી હોય છે આ ભાખરવડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને લાંબો સમય સુધી સાચવી શકાય છે Arti Desai -
બૅકડ / શેકેલી ભાખરવડી
ચા કે કોફી સાથે ખવાય છે એ ગુજરાતી નાસ્તો. લાંબા સમય સુધી સાચવી ને મૂકી શકો છો. તેને તળી ને બનાવાય છે, હું એને તાવી પર શેકી ને બનાવીશ. Kalpana Solanki -
લીલા લસણ અને કોથમીર ની ભાખરવડી (Green Garlic Coriander Bhakharvadi Recipe In Gujarati)
ભાખરવડી બધાં ખાધી હશે પણ આએક અલગ સ્વાદ ની રેસિપી છે.આ રેસિપી મારી વડસાસુ એ મારી સાસુ ને શીખવી, પછી મારી સાસુ એ મને શીખવી.આ યુનિક વાનગી છે. આ સીઝન માં આ વાનગી ખાવાની ખૂબ મઝા આવે છે આ એકવાર બનાવવા જેવી છે . Ami Master -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
ભાખરવડી મે ઝૂમ કૂકિંગ ક્લાસમાં પલકબેન પાસેથી શીખી.ક્લાસમાં ખૂબ જ મજા આવી અને રેસીપી ખરેખર ખુબ જ સરસ બની. Hetal Vithlani -
ભાખરવડી
#ff3#cookpadindia#cookpadgujarati#bhakarwadiટેસ્ટમાં ચટપટું ફરસાણ ભાખરવડી મસાલેદાર નાસ્તો છે. જે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં લોકપ્રિય છે. ભાખરવડી લીલી અને સૂકી એમ બે પ્રકારની બને છે. જો પરફેક્ટ માપ પ્રમાણે ભાખરવડી બનાવવા માં આવે તો એકદમ ટેસ્ટી બને છે. Ranjan Kacha -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2ટી ટાઈમ સ્નેક્સ માં ભાખરવડી ની રંગત કઈ ઓર જ હોય છે અને ચા સાથે ફરસાણ એક બેસ્ટ ઑપસન છે મેં આજે ભાખરવડી બનાવી છે મારા ઘેર બધા ની પસંદગી ની છે Dipal Parmar -
ભાખરવડી
#ઇબુક૧#૩૬# ભાખરવડી બહુજ સ્વાદિષ્ટ અને ક્રીસ્પી બનેછે બાળકો ને પસંદ આવે છે અને ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
વડોદરા ની પ્રખ્યાત ભાખરવડી (Vadodara Famous Bhakharvadi Recipe In Gujarati)
#CT#cookpadindia#cookpadguj ભાખરવડી એ એક સૂકા નાસ્તા નો પ્રકાર છે. જે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન તેમજ ઉત્તર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. ભાખરવડી રાજસ્થાન તેમજ ઉત્તર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. ભાખરવડી શેકી ને વાટેલા મસાલા, લીંબુ નો રસ અને ખાંડ ઉમેરવામાં આવે છે જેના લીધે ભાખરવડી નો ટેસ્ટ ખાટો મીઠો અને સ્પાઈસી લાગે છે. આ ભાખરવડી ને ચા કે કોફી સાથે બ્રેકફાસ્ટ તરીકે પીરસી શકાય એવો આ એક ખૂબ જ બેસ્ટ નાસ્તો છે. ભાખવડી મહારાષ્ટ્ર અને ગુજરાત માં દિવાળી ના સમય દરમિયાન બનાવવામાં આવે છે. જ્યારે ઉત્તર ભારતીય પ્રદેશ માં હોળી ના તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. તેમાં પણ વડોદરા ની ભાખરવડી ખૂબ જ પ્રખ્યાત છે. દેશ વિદેશ થી આવતા લોકો વડોદરા થી ભાખરવડી લઈ જવાનું ભૂલતા નથી. મેં અહીંયા એ જ જગદિશ ના ફરસાણ વાળા ની ભાખરવડી બનાવી છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. તૈયાર ખરીદેલી ભાખરવડી કરતા ઘરે બનાવેલી ભાખરવડી વધારે ટેસ્ટી લાગે છે. તેમજ આપને આમાં પસંદગી પ્રમાણે મસાલા ઓછા વધારે કરી શકીએ છીએ...જેથી એનો સ્વાદ આપણા ટેસ્ટ અનુસાર રાખી શકાય છે. Daxa Parmar -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2ભાગ્યે જ કોઈ એવા ગુજરાતી હશે જેને ભાખરવડી ન ભાવતી હોય. જો કે મોટાભાગના ઘરોમાં ભાખરવડી બહારથી જ લવાતી હોય છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે જોવામાં અટપટી લાગતી ભાખરવડી બનાવવામાં સાવ આસાન છે અને ઘરે બનાવેલી ભાખરવડી ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે. આ રેસિપી વાંચીને તમને પણ ઘરે ભાખરવડી બનાવવાનું મન થઈ જશે.મરાઠી અને ગુજરાતી પરિવારમાં સહુ થી વધુ સૂકા ફરસાણ તરીકે ભાખરવાડીનો જ ઉપયોગ કરાય છે .આ રેસિપીથી ઘરે બનાવેલી ભાખરવડી તમે 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.કેમ કે મેં આંબલી ના બદલે આમચૂર વાપર્યો છે તેથી વધુ ટીમે સ્ટોરે કરી શકાય , ઘરે ભાખરવડી બનાવવી સાવ આસાન છે કે નહિં? Juliben Dave -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#palakઆ રેસિપી મેં પલક મેમ સાથે ઝૂમ લાઈવ પર સીખી છે જેનો સ્વાદ એકદમ બરોડા ની ફેમસ જગદીશ ની ભાખરવડી જેવો જ થયો છે. Shital Jataniya -
વડોદરા ની પ્રખ્યાત ખાટી મીઠી ભાખરવડી (Vadodara Famous Khati Mithi Bhakharwadi Recipe In Gujarati)
#TT2 ભાખરવડીવડોદરા ની ભાખરવડી વખણાય છે. અમારી બાજુ માં અમારા પાડોશના ભાભી વડોદરા ના હતા. એમણે અમને ભાખરવડી બનાવતા શિખવાડી હતી. ત્યારે હું ૧૨ ધોરણમાં ભણતી હતી. Sonal Modha -
ભાખરવડી (Bhakharwadi Recipe In Gujarati)
ગુજરાતનું બહુ જ લોકપ્રિય એવું ચટપટું ફરસાણ કે નાસ્તો છે. ખટાશ, તીખાશ અને મીઠાશ બધું ચડિયાતું હોવાથી મોં માં ટેસ્ટ રહી જાય છે અને સ્વાદ રસિયાઓ ખૂબ પસંદ કરે છે...તેના પરફેક્ટ ટેસ્ટ માટે મસાલાનું માપ પરફેક્ટ હોવું જરુરી છે. સાથે તળતી વખતે મસાલો તેલમાં છૂટો ના પડે કે તેલ ના ભરાય તે રીતનો મસાલો હોવો જોઈએ...ભાખરવડી લીલી અને સૂકી એમ 2 પ્રકારની બને છે. તેમાંથી લીલી ભાખરવડીની આસાન અને સરસ રેસિપી શેર કરી રહી છું... Palak Sheth -
ભાખરવડી (Bhakharwadi Recipe In Gujarati)
ભાખરવડી એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન તેમજ ઉત્તર ભારત માં ખૂબ જ લોકપ્રિય છે. ભાખરવડી માં શેકીને વાટેલા મસાલા, લીંબૂ અને ખાંડ ઉમેરવામાં આવે છે જેના લીધે ખાટી-મીઠી અને સ્પાઈસી લાગે છે. ચા કે કોફી સાથે પીરસી શકાય એવો આ એક ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે. ભાખરવડી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દિવાળી ના સમય દરમિયાન બનાવવામાં આવે છે જ્યારે ઉત્તર ભારતીય પ્રદેશો માં હોળીના તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે.વડોદરાની ભાખરવડી ખૂબ જ પ્રખ્યાત છે. દેશ વિદેશથી આવતા લોકો પણ વડોદરાથી ભાખરવડી લઈ જવાનું ભૂલતા નથી. મેં અહીંયા એ જ ભાખરવડી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. તૈયાર ખરીદેલી ભાખરવડી કરતા ઘરે બનાવેલી ભાખરવડી વધારે ફ્લેવરફુલ લાગે છે તેમજ આપણે એમાં પસંદગી પ્રમાણે ના મસાલા વધારે ઓછા કરી શકીએ છીએ જેથી એનો સ્વાદ આપણી રુચિ અનુસાર રાખી શકાય છે.#CT#cookpadindia#cookpad_gu spicequeen -
ભાખરવડી
#કૂકબુક #પોસ્ટ3ભાખરવડી નું નામ પડે એટલે તરત જ બરોડા નું જગદીશ ફરસાણ યાદ આવે. તો મેં અહીંયા શેર કરી છે જગદીશ ની ભાખરવડી ની રેસિપી. Harita Mendha -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2 ભાખરવડી મેં પહેલી વાર બનાવી છે ખુબ જ સરસ બની છે . કુકપેડમાંથી મેં ઘણી બધી નવી રેસીપી બનાવતા શીખી ગઈ છું. 🙏થેન્ક્યુ કુકપેડ ગુજરાતી🙏 Nasim Panjwani -
હલ્દીરામ રાજ કચોરી
#મોમ આજના લોક ડાઉન ના સમયમાં બાળકોને બાર જવાનું બહુ મન થાય છે ત્યારે જો ઘરમાં આપણે અત્યારના સમયમાં આ રીતે રવેશમાં અથવા અગાસીમાં પિકનિક સ્ટાઈલ છોકરાઓ ને પીરસી એ તો કંઈક અલગ થઈ અને એને પણ મજા પડી જાય હું મારી દીકરીઓ માટે આવું જ કંઈક નવું કરું છું જેથી તે કંટાળી ન જાય તમે પણ આઈડિયા અપનાવજો Kajal Panchmatiya -
વેજ હેલ્ધી પુડલા(Veg Healthy Pudla Recipe In Gujarati)
#Trend ફ્રેન્ડ્સ પુડલા તો લગભગ બધા ને ત્યાં બનતા જ હશે મારે ત્યાં તો નાસ્તા માં કે પછી રાત્રિ ભોજન માં ગમે તયારે બને આ એક એવી વાનગી છે જે ઝટપટ બની જાય છે અને જો બાળકો શાક દાળ ન ખાય તો એ રીતે બનાવી ને એનાં પોશકતત્વો પૂરા પાડી શકાય છે તો આજે હુ એક એવા જ પુડલા બનાવા જઇ રહી છું....🍳 Hemali Rindani -
કોર્ન ચીઝ બોલ્સ
#ઇબુક-૨૯મારી દીકરી પાસેથી શીખી છું, પણ હવે તો અમારા બધા ફેમિલી માં ફેવરિટ થઈ ગયા છે. ચીઝ છે એટલે બાળકો ને ખૂબ ભાવશે. Sonal Karia -
સ્ટફ્ડ દાળ ઢોકળી(stuffed Dal dhokli recipe in Gujarati)
# મોમઆ દાળ ઢોકળી મારી મમ્મી અને મારી દીકરી બન્ને ની પસંદ છે..આ એક જ એવી વાનગી છે..જે અમને ત્રણેયને ખુબ જ ભાવે છે...તો આ મધર્સ ડે માટે મેં આ વાનગી બનાવી બન્ને ને હું ખુબ મિસ કરૂં છું...આ સ્ટફ્ડ દાળ ઢોકળી તમારા માટે..🙏 Sunita Vaghela -
ભાખરવડી
#flamequeens#તકનીકએક જલ્દી બની જતી અને નાના માેટા સૈવને પસંદ આવે એવી વાનગી છે. આને તમે નાસ્તામાં લઇ શકાે અને લાંબા સમય સુધી સ્ટાેર પણ કરી શકાે છાે. Ami Adhar Desai -
મધર્સ ડે સ્પેશિયલ દૂધી ભરથું (Lauki Bhartha recipe in Gujarati)
#મોમદોસ્તો આજે મધર્સ ડે..આજનો દિવસ મારી માટે ખૂબ જ સ્પેશિયલ. આજે હું મારી બનાવેલી વાનગી મોમ ને ડેડિકેટ કરું છું..મોમ તો આ દુનિયા માં નથી.. પણ મોમ જ્યાં પણ હશે મારી બનાવેલી આ વાનગીથી ખૂબ જ ખુશ થશે. મારા મમ્મી દૂધી માંથી ઘણી વાનગી બનાવતાં..અને મને દરેક વાનગી ખુબજ ભાવતી.. દોસ્તો આજે હું દૂધી ભરથું બનાવીશ...અને આ ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તમને મારી રેસિપી ગમે તો જરૂર ટ્રાય કરજો. Pratiksha's kitchen. -
કાંદા ના પુડલા(Kanda na pudla recipe in gujarati)
#goldenapron3#Week16#Onion#મોમ મારી મમ્મી ને કાંદા ના પુડલા ભાવે છે ને આ પુડલા હું મારી મમ્મી પાસેથી જ શીખી છું થેંક્યું મોમ. Thakar asha
More Recipes
ટિપ્પણીઓ (13)