મેગી પકોડા (maggi pakoda Recipe In Gujarati)
#goldenapron3
Week -14
#Pakoda
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપડે મેગી ૭૦% બોયલ કરશું મતલબ ઓવર કૂક ના થવી જોઈ એવી નમક એડ કરી ને બોયલ કરવાની ત્યાર બાદ તેમાં ડુંગળી, કેપ્સીકમ, ગાજર ને ગ્રીન ચીલી એડ કરવા
- 2
ત્યાર બાદ ફુદીના ની ચટણી (૪ થી ૫ પાન ફુદીનો, ૨ ટેબલસ્પૂન સીંગદાણા, ૨ ટેબલ સ્પૂન કોથમીર, ૨ લીલા મરચા ને લીંબુ નો રસ ને ૧/૪ કપ પાણી એડ કરી બધું ક્રશ કરી લેવું) કોથમીર ને મેગી મસાલા એડ કરવા
- 3
ત્યાર બાદ તેમાં મિક્સ હબ,નમક, ચોખા નો લોટ, બેસન ને ઓઇલ એડ કરવું ત્યાર બાદ બધું જ વેલણ થી મિક્સ કરવું જેથી કરી ને મેગી તૂટી ના જઈ (ચોખા નો લોટ થી વધુ ક્રિસ્પી બને છે તો કોઈ ને વધુ ક્રિસ્પી જોઈતા હોય તો ચેન્જ કરી શકે છે લોટ ના માપ)
- 4
ત્યાર બાદ તેને આપડે ફોક રાઉન્ડ રાઉન્ડ ફેરવી ને પકોડા શેઇપ આપવાનો એને બવ દબાવવા નઇ.
- 5
ત્યાર બાદ એક પેન માં તેલ મૂકી તેમાં પકોડા બધી બાજુ ફ્રાય કરી લેવાના. આપડા મેગી પકોડા રેડી છે એને આપડે ઉપર બનાવેલી ફુદીના ચટણી સાથે સર્વ કરવા આપડે એને ટોમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકીએ.
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ