કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખીર પૂરી (Kheer-Puri recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખીર પૂરી (Kheer-Puri recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખીર પૂરી (Kheer-Puri recipe in gujarati)

Dhara Patoliya
Dhara Patoliya @cook_23330745
Rajkot

#મે
#Mom.મારા મમ્મીને ખીર-પૂરી બહુ પસંદ છે.આજે સ્પેશિયલ મારા મમ્મી માટે મે બનાવી અને પણ મને ખીર-પૂરી પસંદ છે.

#મે
#Mom.મારા મમ્મીને ખીર-પૂરી બહુ પસંદ છે.આજે સ્પેશિયલ મારા મમ્મી માટે મે બનાવી અને પણ મને ખીર-પૂરી પસંદ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મીનિટ
2serving
  • 1-કપ ચોખા
  • 1-ગ્લાસ પાણી
  • 1-1/2 કપ દૂધ
  • 5-ચમચી ખાંડ
  • 2-ઇલાયચી
  • 1-ચમચી ઘી
  • કાજુ-બદામ
  • 2-કપ ઘઉં નો લોટ
  • 3-ચમચી તેલ મોણ માટે
  • 1/2-હળદર
  • 1-ચમચી લાલ મરચું
  • 1-ચમચી ધાણા-જીરું પાઉડર
  • સ્વાદ મુજબ મીઠું
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મીનિટ
  1. 1

    સૌથી પહેલા ચોખા ધોઇ કૂકરમા દોઢ ગ્લાસ પાણી મુકી,ગરમ થઇ જાય પછી ચોખા નાખો,2 સીટી કરવાની,પછી વરાળ નીકળી જાય પછી તેમા દૂધ-ખાંડ નાખી થોડીવાર તેને ચમચાથી હલાવો,ને ઘી નાખવું,ઘટ્ટ થઇ જાય પછી ઇલાયચી પાઉડર ને કાજુ-બદામ નાખો.

    ખીર પૂરી (Kheer-Puri recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ખીર પૂરી (Kheer-Puri recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ખીર પૂરી (Kheer-Puri recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કાથરોટમાં લોટ ચાળી મોણ માટે તેલ નાખો,હળદર,લાલ મરચુ પાઉડર,ધાણા-જીરું પાઉડર,જરુર મુજબ મીઠું નાખી પાણીથી લોટ બાંધો,10 મિનીટ ઢાંકીને મુકો.

    ખીર પૂરી (Kheer-Puri recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ખીર પૂરી (Kheer-Puri recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ખીર પૂરી (Kheer-Puri recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે લોટ ને મસળી લોટના લુવા કરી લેવા,તેની પૂરી વેલણથી વણી લેવી,પછી એક કડાઈમા તેલ મૂકો,તેલ આવી જાય એટલે તેમા પૂરી નાખો,થોડીવાર થાશે એટલે પૂરી ફુલીને ઉપર આવશે તો તૈયાર છે ખીર-પૂરી....

    ખીર પૂરી (Kheer-Puri recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખીર પૂરી (Kheer-Puri recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખીર પૂરી (Kheer-Puri recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Patoliya
Dhara Patoliya @cook_23330745
પર May 14, 2020 05:33
Rajkot
#Housewife
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખીર પુરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોમ મેડ મસાલા પનીર (Homemade Masala paneer Recipe in Gujrati)
  2. સેવખમણી (Sev Khamani Recipe in Gujarati)
  3. ચણા મસાલા રેસ્ટોરન્ટ સ્ટાઇલ (chana masala recipe in Gujarati)
  4. સેઝવાન વેજ સ્ટર ફ્રાય (Schezwan veg stir fry recipe in Gujarati)
  5. ક્રિસ્પી બોલ્સ(Crispy Balls Recipe In Gujarati)
  1. મોતીયા લાડુ (Motiya Ladu recipe in gujarati)
  2. વેજ મંચુરિયન ગ્રેવી
  3. મેંગો મિનિ સ્ટફ કેક(mango mini stuff cake recipe in gujarati)
  4. પીઝા
https://cookpad.wasmer.app/in-gu/recipes/12527399
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close