ઘઉં અને ચણાની દાળના સતવા ના લાડુ

Avani Dave @cook_20846673
#સમર આપણે ભારતના લોકો ઋતુ અનુસાર વાનગીઓ નો સ્વાદ લઈએ છીએ પછી તે ફળ હોય શરબત હોય કે ખોરાક
ઘઉં અને ચણાની દાળના સતવા ના લાડુ
#સમર આપણે ભારતના લોકો ઋતુ અનુસાર વાનગીઓ નો સ્વાદ લઈએ છીએ પછી તે ફળ હોય શરબત હોય કે ખોરાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં અને ચણાની દાળને શેકી લેવા પછી તેને મિક્સરમાં અલગ-અલગ લઈને ક્રશ કરી નાખવા
- 2
ત્યારબાદ તેને બંનેને ભેગા કરીને એક વાસણમાં ચારણી વડે ચાળી લેવું પછી તેમાં ખાંડ અને ધી ઉમેરીને લાડુ વાળી લેવા તો તૈયાર છે સતવાના લાડુ જે ગરમીની ઋતુમાં અમને અમારી બા બનાવી આપતી અને કહેતી કે ચણાની દાળ વધારે નાખીએ તો લાડુ રૂપાળો લાગે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12560108








ટિપ્પણીઓ