સુગરકેન ફ્લેવર્ડ સરબત

asharamparia @Asharamparia
#સમર
ફ્રેન્ડસ, ઉનાળામાં શેરડી નો ઠંડો રસ કોને ના ભાવે . હવે લોકડાઉન માં શાક પણ મળવું મુશ્કેલ હોય તો ઘરે જ શેરડી ના રસ ની મજા માણી શકાય એવા કુલ સરબત ની રેસિપી નીચે મુજબ છે.
સુગરકેન ફ્લેવર્ડ સરબત
#સમર
ફ્રેન્ડસ, ઉનાળામાં શેરડી નો ઠંડો રસ કોને ના ભાવે . હવે લોકડાઉન માં શાક પણ મળવું મુશ્કેલ હોય તો ઘરે જ શેરડી ના રસ ની મજા માણી શકાય એવા કુલ સરબત ની રેસિપી નીચે મુજબ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગોળ નું પાણી કરી લેવું ત્યારબાદ જગ માં ગોળ નું પાણી, સંચળ પાવડર,મરી, સુંઠ પાવડર મીઠું, લીંબુનો રસ એડ કરી બ્લેન્ડર થી મિક્સ કરી સર્વિંગ ગ્લાસ માં આઈસ કયુબ્સ એડ કરી સરબત ગરણી વડે ગાળી લેવું.
- 2
ઉપર થી મરી પાવડર ભભરાવી લીંબુ ની સ્લાઈસ અને ફુદીનાના પાન થી ગાર્નિશ કરીને સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12564390

ટિપ્પણીઓ (9)