કચ્ચા આમ મોઈતો કેન્ડી

ગરમી ની સિઝન માં ઠંડુ ખાવાનું મન તો બધાનેજ થાય .તો ઘરે રહીને જ કંઈક અલગ કેન્ડી બનાવીએ અપડે.જે ખાઈને તમને મોકટેલ ની યાદ આવી જશે.
ટેસ્ટ માં ખુબજ સરસ લાગશે.
#સમર
કચ્ચા આમ મોઈતો કેન્ડી
ગરમી ની સિઝન માં ઠંડુ ખાવાનું મન તો બધાનેજ થાય .તો ઘરે રહીને જ કંઈક અલગ કેન્ડી બનાવીએ અપડે.જે ખાઈને તમને મોકટેલ ની યાદ આવી જશે.
ટેસ્ટ માં ખુબજ સરસ લાગશે.
#સમર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અપડે કાચી કેરી ને છીણી કડીશું ને પાણી નાખીને બૅંઅબર મસળી લાઈસુ.
- 2
હવે નીચોવીને રસ એક બાવલ માં કાળી લઈશું.
- 3
હવે એક મિક્સચર માં આ કાચી કેરીનો રસ નાખીશું. તેમાં મોઈતો નકબીશું.ને બધા મસાલાઉમેરીશું.ને બ્લેન્ડ કરી લઈશું.ને બાવલ માં કદી લઈશું.
- 4
હવે કેન્ડી બનાવવા માટે. ડિપોઝબલ કપ લઈશું.તેમાં આ મિશ્રણ રેડીશું.ને ઉપરથી ફુદીના ના પાન નાખીશું.તેમાં વચ્ચે સ્ટીક મુકીશું ને પાલસ્ટિક ની થેલી થઈ રેપ કરી લઈશું.ને રબર લગાવી દઈશું.ને 6 થી7 કલાક ફ્રીઝર માં મૂકી દઈશું.
- 5
પછી ફ્રીઝર માંથી કાળી ને ઠંડુ સર્વ કરીશું.
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ (4)