ઇદડા (idada recipe in Gujarati)

Megha Desai @cook_19228128
ઇદડા (idada recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અડદની દાળ અને ચોખાને બેથી ત્રણ વખત ધોઈને મેથી દાણા ઉમેરીને છથી સાત કલાક પલાળી લો. ૬ થી ૭ કલાક પલાળ્યા પછી મિક્સરમાં ક્રશ કરીને ઢાંકી ને ફરી છથી સાત કલાક આથો આવવા માટે મૂકો.
- 2
ખીરામાં સરસ આથો આવી જાય પછી તેમાં મીઠું અને કુકિંગ સોડા ઉમેરી બરાબર ફીણી લો. ઢોકળીયામાં પાણી ઉમેરી થાળીને ગ્રીસ કરીને થાળીમાં ખીરું રેડી ઉપરથી મરી પાઉડર ભભરાવો. ઈદડા બફાઈ જાય પછી તેના પીસ કરીને પેનમાં તેલ ગરમ કરી રાઈ અને હિંગ ઉમેરીને વઘારી લો. ઉપરથી લીલા ધાણા ઉમેરો..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12641129




ટિપ્પણીઓ