ઇદડા (idada recipe in Gujarati)

Megha Desai @cook_19228128
રાંધવાની સૂચનાઓ
- 1
અડદની દાળ અને ચોખાને બેથી ત્રણ વખત ધોઈને મેથી દાણા ઉમેરીને છથી સાત કલાક પલાળી લો. ૬ થી ૭ કલાક પલાળ્યા પછી મિક્સરમાં ક્રશ કરીને ઢાંકી ને ફરી છથી સાત કલાક આથો આવવા માટે મૂકો.
- 2
ખીરામાં સરસ આથો આવી જાય પછી તેમાં મીઠું અને કુકિંગ સોડા ઉમેરી બરાબર ફીણી લો. ઢોકળીયામાં પાણી ઉમેરી થાળીને ગ્રીસ કરીને થાળીમાં ખીરું રેડી ઉપરથી મરી પાઉડર ભભરાવો. ઈદડા બફાઈ જાય પછી તેના પીસ કરીને પેનમાં તેલ ગરમ કરી રાઈ અને હિંગ ઉમેરીને વઘારી લો. ઉપરથી લીલા ધાણા ઉમેરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇદડા (idada Recipe in Gujarati)
#trend4ઇદડા એ આમ તો ઇડલીનું જ એક બીજું સ્વરૂપ છે ,,પણ બનાવીયે ત્યારેતેનો સ્વાદ ઈડલી કરતા અલગ જ આવે છે ,લગભગ ઢોકળાની હરોળમાંઆવી ગયા છે ઇદડા ,,કંઈપણ પ્રસંગ હોય સાથે હળવા ફરસાણ તરીકેઇદડા પ્રથમ પસંદગી હોય છે ,આમ પણ ઇદડા પચવામાં પણ સહેલાં છે ,,આથો લાવીને બનાવેલા હોવાથી b12 વિટામિન પણ ભરપૂર મળે છેઅને કાર્બોહાઇટ્રેડ અને પ્રોટીન પણ ભરપૂર મળે છે ,,નાસ્તા તરીકેપણ ઉપયોગમાં લેવાય છે ,,કેમ કે ચા -કોફી સાથે વઘારેલા ઇદડા ખુબ જસરસ લાગે છે , Juliben Dave -
ઇદડા (Idada recipe in Gujarati)
#trend4#week4ઇદડા એ સુરત ની પ્રખ્યાત વાનગી છે તેને કોથમીર મરચાં ની ચટણી સાથે સર્વ કરવા માં આવે છે અને કેરી ની સીઝન માં તેને કેરી ના રસ સાથે સર્વ કરવા માં આવે છે તો હું તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
-
-
ઇદડા (idada recipe in gujarati)
ઇડલી ના ખીરામાંથી બનતું એક તળ્યા વગરનું બાફેલું ફરસાણ છે. સ્વાદ માં બહુ જ સરસ અને સાથે એકદમ પૌષ્ટિક એવો નાસ્તો છે. જો ખીરું બનાવીને રાખ્યું હોય તો ૧૦-૧૫ મિનિટ માં બની જાય છે. લીલી કોથમીર ની ચટણી સાથે ખૂબ જ સરસ લાગે છે.#વેસ્ટ Palak Sheth -
-
-
-
-
-
ઇદડા(Idada recipe in Gujarati)
#trend#week4 હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઈદડા.. મેં પણ આ પહેલીવાર બનાવી, અને હા ખુશીની વાત એ છે કે આજે આ રેસિપી બનાવીને મને મારા પતિદેવજીએ સર્ટિફિકેટ આપી દીધું છે કે ખૂબ સરસ બન્યા છે... જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ પૌષ્ટિક છે. અને આ વાનગી ખૂબ ઓછી સામગ્રીથી બની જાય છે.... આપણે ઢોકળા ના બીજા સ્વરૂપ તરીકે પણ ઓળખી શકીએ છીએ...... તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
-
-
-
-
ઈદડા (Idada Recipe in Gujarati)
#trend4#week4ઈદડા એ તળ્યા વગરનું બાફેલું ફરસાણ છે. સ્વાદમાં બહુ જ સરસ લાગે છે અને હેલ્ધી નાસ્તો છે. ઈડલી ના ખીરા માંથી ઇદડા બને છે. લીલી કોથમીરની ચટણી સાથે હોય તો ખુબ જ સરસ લાગે છે. ઉનાળાની સિઝનમાં કેરીના રસ સાથે પણ ઈદડા સ્વાદમાં ટેસ્ટી લાગે છે. Parul Patel -
ઇદડા (Idada Recipe In Gujarati)
ફૂડ ફેસ્ટિવલ#FFC3week3ગુજરાતી એટલે સૌથી પહેલા ક્યાંય જઈને ખાવાપીવાની સારામાં સારી જગ્યા શોધે તે, દુનિયાભરમાં લોકો આપણને ફરવા અને ખાવાના શોખ માટે ઓળખે છે. બીજે જઈએ ત્યારે ત્યાંની આઇટમ ખાઈએ તે તો ઠીક છે પણ ગુજરાતમાં જ લગભગ તમામ શહેરોની એક વાનગી તો એવી હોય જ કે વ્યક્તિ ત્યાં જાય એટલે ખાધા વગર પાછો ન ફરે. આવી જ એક વાનગી એટલે સુરતના ઈદડા,,સુરતના ઇદડા ખુબ જ પ્રખ્યાત છે ,ઇદડલી નું જ બીજું સ્વરૂપ પણ સ્વાદ માં ઈડલી થી બિલકુલ અલગ ,,જમણવારમાં તો ઇદડા હોય જ પણ નાસ્તા તરીકે પણ ખુબ જ સારા લાગે છે , Juliben Dave -
-
સેન્ડવીચ ઈદડા (Sandwich Idada Recipe In Gujarati)
#FFC3Week 3ઈદડા અડદની દાળ અને ચોખા માંથી બને છે.. આજે તેમાં થોડું વેરીએશન કરી સેન્ડવીચ ઈદડા બનાવ્યા. ઈદડા પાચન માટે હલકાં હોવાથી.. સાંજના ડીનર માટે બેસ્ટ ઓપ્શન છે.. નાસ્તા માટે પણ સરસ લાગે.... મહેમાન પણ ખુશ અને ઘરે બધાં જ ખુશ.. Sunita Vaghela -
ઈદડા(idada recipe in Gujarati)
#trend4#week4ઈદડા એ ગુજરાતી વાનગી છે. જે protein & carbohydrate થી ભરપૂર છે. Vaishali Gohil -
ઈદડા (Idada Recipe In Gujarati)
ઈદડા બાફેલ ફરસાણ છે. સવારનો નાસ્તો હોય કે લાઈટ ડિનર ઈદડા લગભગ દરેક ને ભાવે જ છે. બાફેલ હોય કે વઘારેલા ઈદડા ચટણી, કેચઅપ કે ચા બધા સાથે ભાવે. તેમાં પણ ઉનાળામાં કેરી ના રસ સાથે તો અલગ જ મજા છે. અહીં મેં સવાર ના નાસ્તામાં બાફેલ અને વઘારેલા ઈદડા બનાવ્યા છે. સવાર સવારમાં મનગમતા ગીતો, છાપું, ચા અને સાથે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો મળી જાય તો બીજું શું જોઈએ....#Trend4#cookpadindia Rinkal Tanna -
-
ઇદડા (Idada Recipe In Gujarati)
#Trend4#week4દરેક ગુજરાતી ના ઘરે બનતું અને દરેક ને ભાવતું ફરસાણ એટલે ઇદડા Komal Shah -
ગ્રીન ઇદડા (Green Idada Recipe In Gujarati)
#Trending#HappyCooking#Trend4#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
-
ઇદડા (Idada Recipe In Gujarati)
#FFC3ઈદડાં એક ગુજરાતી ફરસાણ છે. દાળ અને ચોખા ના મિશ્રણ થી બનતી હેલ્થી રેસીપી છે. Jyoti Joshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12641129
ટિપ્પણીઓ