ફૂલકા રોટી (Fulka roti recipe in Gujarati)

Krupa savla @cook_11908919
#goldenapron3
#વીક 18
#રોટી (roti)
ફૂલકા રોટી (Fulka roti recipe in Gujarati)
#goldenapron3
#વીક 18
#રોટી (roti)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી ભેગી કરી લો.
- 2
હવે ઘઉં ના લોટ માં 1 ટી સ્પૂન તેલ મોણ નાખી જરૂર મુજબ પાણી નાખી નરમ લોટ બાંધો.
- 3
હવે બાંધેલા લોટ માં 1 ટી સ્પૂન તેલ નાખી સરખું મસળી લો.હવે અટામણ લઇ લો બાજુ માં.
- 4
હવે બાંધેલા લોટ નો લૂવો લઇ અટામણ લગાડી પાતળી રોટલી વણી લો.
- 5
હવે વણેલી રોટલી ને ગરમ તવિ પર નાખો.એક બાજુ થોડી પાકે એને પલટાવી બીજી બાજુ સરખી પકાવો.
- 6
હવે રોટલી ને ચીપીયા થી પકડી ને ખૂલી આગ માં ફૂલાવો.હવે ફૂલાવેલી રોટલો પર ઘી ચોપડી લો.
- 7
તૈયાર છે ગરમા ગરમ ફૂલકા રોટી જેને શાક, અથાણા,કઢી,દાળ વગેરે સાથે ખાઇ શકાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12655673





















ટિપ્પણીઓ (2)