ઘઉં ના લોટ ના વેજ ચીઝ ઢોસા (Wheat vegetable cheese dosa recipe in gujarati)

Dhruvi D. Rajpara
Dhruvi D. Rajpara @cook_23734942
Veraval, Gujarat
શેર કરો

ઘટકો

30miniut
4 સર્વિંગ્સ
  1. ૧ કપઘઉં નો લોટ
  2. ૧/૨ કપરવો
  3. ૧/૨ કપદહીં
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ઢોસા નો મસાલો
  6. ૨ કપબાફેલા બટેટા નો માવો
  7. ૧ કપખમણેલી કોબીજ
  8. ૧/૨ કપઝીણી સમારેલી ડુંગળી
  9. ૧/૨ચમચી ચણા ની દાળ
  10. ૧/૨ ચમચીરાઈ
  11. ૧/૨ ચમચીહળદર
  12. ૮થી૧૦ મીઠાં લીમડા ના પાન
  13. ૩ ચમચીતેલ
  14. ૧/૪ કપસમારેલી કોથમીર
  15. લાલ સૂકું મરચું
  16. મીઠું સ્વાદાનુસાર
  17. સમારેલા શાક
  18. ટામેટું ઝીણું સમારેલું
  19. કેપ્સિકમ ઝીણું સમારેલું
  20. ડુંગળી ઝીણી સમારેલી
  21. ૧ કપકોથમીર સમારેલી
  22. ૧ કપચીઝ ખમણેલું

રાંધવાની સૂચનાઓ

30miniut
  1. 1

    લોટ ને એક તપેલી માં લો અને તેમાં રવો મિક્સ કરો

  2. 2

    લોટ માં દહીં, મીઠું ઉમેરી તેને ચલાવતા રહો

  3. 3

    લોટ માં પાણી ઉમેરો અને ધીમે ધીમે ચલાવતા રહો અને તેમાં બેકિંગ પાવડર ઉમેરો.

  4. 4

    ખીરા માં થોડું થોડું પાણી ઉમેરો અને ખીરું બનાવો અને તેને 15 થી20 મિનિટ સુધી રહેવા દો

  5. 5

    તેલ માં ચણા દાળ, રાઈ, લાલ મરચું અને લીમડા ના પાન મૂકી તેમાં ડુંગળી અને કોબી વઘારો. અને હળદર અને મીઠું ઉમેરી થોડી વાર સુધી ઢાંકી દો

  6. 6

    બટેટા નો માવો ઉમેરો અને કોથમીર ભભરાવો અને મસાલો બનાવો. આ રીતે ખીરું અને મસાલો તૈયાર

  7. 7

    નોનસ્ટિક તવા પાર એક ચમચો ખીરું પાથરો

  8. 8

    ઢોસો પાથરો અને તેલ લગાવો.

  9. 9

    ઢોસા ને એક તરફ ધીમા તાપે કરકરું બદામી રંગ નું થવા દો પછી તેના પર મસાલો પાથરો

  10. 10

    ઢોસા પર મસાલો, ટામેટા, કેપ્સિકમ, ડુંગળી અને ચીઝ અને કોથમીર ભભરાવો અને તેને ફોલ્ડ કરો

  11. 11

    ક્રિસ્પી વેજીટેબલ ચીઝી ઢોસા ને ચટણી સાથે પીરસો.ટોમેટો સોસ પણ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhruvi D. Rajpara
Dhruvi D. Rajpara @cook_23734942
પર
Veraval, Gujarat
i love variety of vegetrain food.i am vegetarian
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
Me tamari recipi follow Kari ne wheat vegetable dhosa banavya Che must banya Che thankyou ....

Similar Recipes