કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પિઝા (pizza recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પિઝા (pizza recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પિઝા (pizza recipe in Gujarati)

Megha Desai
Megha Desai @cook_19228128
Vadodara

#goldenapron3
#week19
#curd

#goldenapron3
#week19
#curd

વધુ વાંચો

પિઝા (pizza recipe in Gujarati)

Megha Desai
Megha Desai @cook_19228128
Vadodara

#goldenapron3
#week19
#curd

#goldenapron3
#week19
#curd

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

50 મિનિટ
4 સર્વિંગ્સ
  • લોટ બાંધવા માટે:
  • 350 ગ્રામમેદો
  • 4 ચમચીદહીં
  • 1 ચમચીબેકિંગ પાઉડર
  • અડધી ચમચી સોડા
  • 2 ચમચીખાંડ
  • સ્વાદ અનુસારમીઠું
  • 2 ટેબલ સ્પૂનતેલ
  • પીઝા માટે:
  • 5 ટેબલસ્પૂનપિઝા સોસ
  • 1ટામેટુ
  • 2ડુંગળી
  • 2કેપસીકમ
  • 2 ટેબલ સ્પૂનબટર
  • 1 ટેબલ સ્પૂનચીલી ફ્લેક્સ
  • 1 ટેબલ સ્પૂનપીઝા હર્બ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    એક વાસણમાં મેંદો લઈ ને તેમાં વચ્ચે સ્પેસ કરી તેમાં દહીં બેકિંગ સોડા બેકિંગ પાઉડર ખાંડ મીઠું અને તેલ ઉમેરો. તેને ચમચી વડે બરાબર મિક્સ કરો. મિક્સ કરીને જરૂર જેટલું પાણી લઈને ઢીલો લોટ બાંધો. લોટને પાંચ મિનિટમાં સરળ થઈ જાય એટલે તેને એક બાજુ ટક કરીને તેલ લગાવીને ભીનું કપડું બાંધીને ઢાંકીને ત્રણ કલાક મૂકી દેવું.

    પિઝા (pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટ ને 3 કલાક રેસઃટ આપ્યા વાગ્યા પછી તેની કોન્ટીટી લગભગ ડબલ થઇ ગઇ હશે. પ્લેટફોર્મ પર કોરો લોટભભરાવીને બાંધેલોલોટ મૂકીને પંચ કરી લો. ૮ થી દસ મિનિટ સરસ મસળી લો. તેના પાંચ સરખા લૂઆ કરો.

    પિઝા (pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હાથેથી પ્રેસ કરી લો આ નો પીઝા બેસ રેડી કરો. તેને ફોર્ક વડે prick કરી લો.

    પિઝા (pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    નોન સ્ટિક વાસણ લઇ તેમાં બટર ઉમેરી પીઝા બેઝ મૂકો. એકબાજુ સરસ કુકથઈ જાય પછી તેને ફેરવિ દો. તેના પર પીઝા સોસ લગાવો. હવે તેના પર છીણેલું મોઝરેલા ચીઝ ઉમેરો. અને મનગમતા વેજીટેબલઅને મનગમતા વેજીટેબલ નું ટોપિંગ કરો. ઢાંકીને five to six મિનિટ થવા દો. થઈ ગયા પછી બહાર કાઢીને તેના પર પીઝા herબ અને ચીલી ફ્લેક્સ ઉમેરો.. તૈયાર છે ડીલીસીયસ pizza!!

    પિઝા (pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પિઝા (pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Megha Desai
Megha Desai @cook_19228128
પર May 25, 2020 17:07
Vadodara

ટિપ્પણીઓ (4)

Nisha
Nisha @nisha_sangani
May 28, 2020 05:02
Mast👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પીઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ક્રીમી મેંગો ડિલાઇટ આઈસક્રીમ
  2. મૌગલાઈ પરાઠા ચીલ્લા
  3. ઢોસા નું ખીરૂ (dhosa batter recipe in gujarati)
  4. મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
  5. ફજેતો (Fajeto Recipe In Gujarati)
  1. દહીંવડા (Dahiwada Recipe In Gujarati)
  2. ગ્રીન લચ્છા પરાઠા (green lachcha paratha recipe in gujarati)
  3. દહીં ની તિખારી
  4. મેંગો ચટણી (spicy mango chutney)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12665015
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close