કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચુરમાના લાડુ {churma ladu recipe in Gujarati }
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચુરમાના લાડુ {churma ladu recipe in Gujarati } રેસીપી મુખ્ય ફોટો

ચુરમાના લાડુ {churma ladu recipe in Gujarati }

Krupa Ashwin Lakhani
Krupa Ashwin Lakhani @cook_19148430

#goldenapron3 #week 19 #ghee

#goldenapron3 #week 19 #ghee

વધુ વાંચો

ચુરમાના લાડુ {churma ladu recipe in Gujarati }

Krupa Ashwin Lakhani
Krupa Ashwin Lakhani @cook_19148430

#goldenapron3 #week 19 #ghee

#goldenapron3 #week 19 #ghee

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
  1. 2વાટકો ઘઉંનો લોટ
  2. 1ચમચો રવો
  3. 1ચમચો ચણાનો લોટ
  4. 1વાટકો ગોળ
  5. 1વાટકો ઘી
  6. 1વાટકો દળેલી ખાંડ
  7. 2 ચમચીખસખસ
  8. કાજુ બદામ{ optional}
  9. કિસમિસ {optional}
  10. 2 ચમચીઇલાયચી પાઉડર
  11. તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ઘઉંના લોટમાં રવો અને ચણાનો લોટ ઉમેરી તેલનું મોણ નાખી અને સતપ જેવા પાણીથી કઠણ લોટ બાંધવો પછી હાથેથી તેના મુઠીયા કરી અને તેલમાં તળી લેવા મીડીયમ આંચ પર તળવા

    ચુરમાના લાડુ {churma ladu recipe in Gujarati } રેસીપી સ્ટેપ1ફોટો
    ચુરમાના લાડુ {churma ladu recipe in Gujarati } રેસીપી સ્ટેપ1ફોટો
    ચુરમાના લાડુ {churma ladu recipe in Gujarati } રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મુઠીયા તળાઈ જાય પછી ભાંગી મિક્સરમાં ક્રશ કરી લેવાનું પછી તેને ચાળણીથી ચાળી લેવાનું હવે લોયામાં ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થાય પછી તેની અંદર ગોળ ઉમેરો ધીમા ગેસે ચમચાથી હલાવવું ગોળ ઉપર આવે એટલે લાડવાના ભૂકામાં આ પાઈ નાખવાની તેમાં દળેલી ખાંડ ઇલાયચી પાઉડર નાખી હલાવી અને લાડવા વાળી લેવાના

    ચુરમાના લાડુ {churma ladu recipe in Gujarati } રેસીપી સ્ટેપ2ફોટો
    ચુરમાના લાડુ {churma ladu recipe in Gujarati } રેસીપી સ્ટેપ2ફોટો
    ચુરમાના લાડુ {churma ladu recipe in Gujarati } રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઉપર ખસખસ અને કિસમિસ ગાર્નિશિંગ કરો તો તૈયાર છે ચુરમાના લાડુ

    ચુરમાના લાડુ {churma ladu recipe in Gujarati } રેસીપી સ્ટેપ3ફોટો
    ચુરમાના લાડુ {churma ladu recipe in Gujarati } રેસીપી સ્ટેપ3ફોટો
    ચુરમાના લાડુ {churma ladu recipe in Gujarati } રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચુરમાના લાડુ {churma ladu recipe in Gujarati } રેસીપી સ્ટેપ4ફોટો
    ચુરમાના લાડુ {churma ladu recipe in Gujarati } રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krupa Ashwin Lakhani
Krupa Ashwin Lakhani @cook_19148430
પર May 31, 2020 17:48

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વેજ ચીઝ પનીર ઓપન ટોસ્ટ
  2. રાઈસ મેંગો કેક (Rice Mango cake recipe in gujarati)
  3. નીર ડોસા
  4. વેજ ચાઉમિન
  5. કાજુ કતરી (kaju katri recipe in gujarati)
  1. મેંગો મુઝ (Mango Mousse Recipe In Gujarati)
  2. આમચૂર પાવડર (aamchur powder recipe in gujrati)
  3. બિરયાની વિથ કર્ડ રાઈતા (Veg. Biryani with curd Raita Recipe in gujarati)
  4. સ્ટ્ફડ ગુંદા
https://cookpad.wasmer.app/in-gu/recipes/12679278
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close