કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઘૂઘરા ચાટ(ghughra chaat in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઘૂઘરા ચાટ(ghughra chaat in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઘૂઘરા ચાટ(ghughra chaat in gujarati)

Uma Kotak
Uma Kotak @cook_19665538

#વીકમિલ1

#વીકમિલ1

વધુ વાંચો

ઘૂઘરા ચાટ(ghughra chaat in gujarati)

Uma Kotak
Uma Kotak @cook_19665538

#વીકમિલ1

#વીકમિલ1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૫૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  • ૧બાઉલ ઘઉંનો લોટ
  • ૧/૨ ચમચીબેકિંગ પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૨ ચમચીતેલ
  • ૨ ચમચીઘી
  • ૨ ચમચીતેલ
  • સ્ટફિંગ માટે
  • ૬નંગબાફેલા બટેટા
  • ૨ ચમચીતેલ
  • ૧ચમચીજીરું
  • ૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • ૧ ચમચીલસણની ચટણી
  • ૧ ચમચીમીઠું
  • ૨ ચમચીમરચું પાઉડર
  • ૨ ચમચીધાણા જીરું પાઉડર
  • ૧ ચમચીહળદર પાઉડર
  • ૧ ચમચીગરમ મસાલા
  • ૧ ચમચીપેપરિકા
  • ૧ ચમચીખાંડ
  • ૧લીંબુનો રસ
  • ૧ ચમચીઓરેગાન
  • ૧નાનોબાઉલ કોથમીર
  • તળવા માટે તેલ
  • પીરસવા માટે,
  • સ્વાદ પ્રમાણેલીલી ચટણી,
  • સ્વાદ પ્રમાણેમીઠી ચટણી,
  • સ્વાદ પ્રમાણેલસણ ની ચટણી
  • રતલામી સેવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં એક વાસણમાં ઘઉંનો લોટ લો, તેમાં ઘી અને તેલ નાંખો પછી મીઠું અંને બેકિંગ પાઉડર ઉમેરો ને તેનો લોટ પાણીથી લગાવો. કણક ના તો સખત કે હોવી જોઈએ કે ના ઢીલી, પૂરી માટે કણક બાંધીએ એવી બાંધવી. પછી તેને ૧૫ મિનિટ સુધી ઢાંકીને બાજુએ રાખવી.

    ઘૂઘરા ચાટ(ghughra chaat in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઘૂઘરા ચાટ(ghughra chaat in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઘૂઘરા ચાટ(ghughra chaat in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સૌથી પહેલાં એક વાસણ લો અને તેમાં ગરમ ​​કરવા તેલ નાંખો, ત્યારબાદ તેમાં જીરું નાખો, ત્યારબાદ તેમાં આદું મરચું નાંખી પેસ્ટ નાખીને એક મિનિટ સુધી પકાવો, ત્યારબાદ તેમાં લસણની ચટણી નાખીને એક મિનિટ સુધી પકાવો જેથી તેની ક ચાસ દૂર થઈ જાય.

    ઘૂઘરા ચાટ(ghughra chaat in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઘૂઘરા ચાટ(ghughra chaat in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઘૂઘરા ચાટ(ghughra chaat in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બાફેલા બટાકા નાના ટુકડા કરી તેમાં મસાલા નાખો. હવે તેમાં ખાંડ અને લીંબુનો રસ નાખો, હવે ઓરેગાનો અને પેપ્રિકા ઉમેરો.

    ઘૂઘરા ચાટ(ghughra chaat in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઘૂઘરા ચાટ(ghughra chaat in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઘૂઘરા ચાટ(ghughra chaat in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બધુ એક સાથે મિક્સ કરી લો. હવે તેમાં કોથમીર નાંખો અને બધી ફરી મિક્સ કરી દો અને તેને બાઉલમાં કાઢીને ઠંડુ થવા દો.

    ઘૂઘરા ચાટ(ghughra chaat in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઘૂઘરા ચાટ(ghughra chaat in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં કણક નાંખો અને તેને થોડું તેલ વડે મસળી નાખો અને તેમાંથી લોયું બનાવો અને એક લોયુ લયને તેને પાટલી પર રાખો અને બાકીના લોયા ને ઢાકી દો. પછી લોય માંથી પૂરી વાણી લો જો જરૂર પડે તો અટામણ લઇ ને પૂરી વણી સકાઈ.

    ઘૂઘરા ચાટ(ghughra chaat in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઘૂઘરા ચાટ(ghughra chaat in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઘૂઘરા ચાટ(ghughra chaat in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે પુરીના તળિયે થોડી સ્ટફિંગ મૂકો અને ત્યારબાદ પુરીના ખૂણા પર પાણી લગાવો અને ડિઝાઇન બનાવીને તેની બોર્ડર સીલ કરો.

    ઘૂઘરા ચાટ(ghughra chaat in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઘૂઘરા ચાટ(ghughra chaat in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઘૂઘરા ચાટ(ghughra chaat in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે આવી બધા ઘૂઘરા તૈયાર કરો. હવે બીજી બાજુ તેલને ગરમ કરવા રાખો.

    ઘૂઘરા ચાટ(ghughra chaat in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ઘૂઘરા ચાટ(ghughra chaat in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઘૂઘરા તળવા માટે મૂકો. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને તળવા પડશે.

    ઘૂઘરા ચાટ(ghughra chaat in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ઘૂઘરા ચાટ(ghughra chaat in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે આ પ્રમાણે બધા ઘૂઘરા તૈયાર કરો. હવે આ ઘૂઘરાની મધ્યમાં હોલ કરો હવે તેમાં લીલી ચટણી, મીઠી ચટણી અને લસણ ની ચટણી નાંખો અને ત્યારબાદ રતલામી સેવ ઉપર નાંખો અને ત્યારબાદ ધાણા નાખી દો. જો તમે ઇચ્છો તો તમે મીઠી દહીં પણ ઉમેરી શકો છો. મને ફક્ત ચટણી જ ગમે છે, તેથી મેં દહીં ઉમેર્યું નથી.તો આપની ઘૂઘરા ચાટ તૈયાર છે, આપણે શું રાહ જોઈ રહ્યા છીએ, ચાલો મસાલાવાળી અને ટેંગી ચાટ ની મજા માણીએ.

    ઘૂઘરા ચાટ(ghughra chaat in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ઘૂઘરા ચાટ(ghughra chaat in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ઘૂઘરા ચાટ(ghughra chaat in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Uma Kotak
Uma Kotak @cook_19665538
પર June 22, 2020 11:35

ટિપ્પણીઓ (3)

Nilu Mehta
Nilu Mehta @cook_20066169
June 22, 2020 17:52
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઘૂઘરા ચાટ

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. લઝાનિયા (Lasagna Recipe in Gujarati)
  2. ફ્રેશ ફ્રુટ ચોકલેટ(Fresh Fruit Chocolate Recipe In Gujarati)
  3. ચીઝ ચિલી ગાર્લિક સ્ટફ કુલચા (Cheese chilly  garlic stuff kulcha recipe in gujarati)
  4. કેસર જલેબી(kesar jalebi in Gujarati)
  5. અચારી સાબુદાણાની ખીચડી(aachari sabudan khichdi in Gujarati)
  1. લીચી નું જ્યુસ (litchi juice Recipe in Gujarati)
  2. સેઝવાન ફ્રાઈડ રાઈસ
  3. ચોકલેટ કેન્ડી(chocolate candy recipe in Gujarati)
  4. ચીઝ વિથ મેયો વડાપાઉં (cheese with mayo vadapav recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12804185
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close