ચીઝ વિથ મેયો વડાપાઉં (cheese with mayo vadapav recipe in Gujarati)

#વિકમીલ૧
#માઇઇબુક
#વેસ્ટ
વડાપાઉં નો જન્મ સપના ઓ નાં શહેર મુંબઈ માં થયો હતો.જે અત્યારે આખા ભારત માં ખૂબજ ચાઉ થી ખવાય છે. મુંબઈ જેવી કપ થી દોડતા શહેર માં લોકો પાઉં ને વચ્ચે થી કાપી તેમાં બટાકા નું વડું મૂકી ખાતા હતા જેથી ખાવા માં સમય નાં વેડફાય.અત્યારે તો આ સિમ્પલ સા વડા પાઉં ને પણ અલગ અલગ ફ્લેવર્સ માં બનાવવા માં આવે છે મે પણ આ વડા પાઉં ને ચીઝ તથા માયોનીસ સાથે બનાવ્યું છે.
ચીઝ વિથ મેયો વડાપાઉં (cheese with mayo vadapav recipe in Gujarati)
#વિકમીલ૧
#માઇઇબુક
#વેસ્ટ
વડાપાઉં નો જન્મ સપના ઓ નાં શહેર મુંબઈ માં થયો હતો.જે અત્યારે આખા ભારત માં ખૂબજ ચાઉ થી ખવાય છે. મુંબઈ જેવી કપ થી દોડતા શહેર માં લોકો પાઉં ને વચ્ચે થી કાપી તેમાં બટાકા નું વડું મૂકી ખાતા હતા જેથી ખાવા માં સમય નાં વેડફાય.અત્યારે તો આ સિમ્પલ સા વડા પાઉં ને પણ અલગ અલગ ફ્લેવર્સ માં બનાવવા માં આવે છે મે પણ આ વડા પાઉં ને ચીઝ તથા માયોનીસ સાથે બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટાકા ને મસળી લો.હવે એક કઢાઈ માં ૩ ચમચી તેલ મૂકો.તેમાં રાઈ નાખો.રાઈ તતડે એટલે તેમાં કઢી પત્તા તથા તલ ઉમેરો હવે તેમાં આદુ મરચા કોથમીર ની પેસ્ટ તથા બધા મસાલા અને મીઠું ઉમેરો તથા બટાકા નો માવો ઉમેરી બધું સરખી રીતે ભેગુ કરી દો.તથા તેને ઠડું થવા માટે મૂકી દો.
- 2
હવે એક વાસણમાં ચણા નો લોટ,ચોખા નો લોટ,સોડા,ચપટી હળદર,તથા પાણી મિક્સ કરી ખીરું બનાવી લો.હવે બટાકા ના મસાલા માંથી વડા માટે બોલ્સ બનાવી લેવા તથા તેને ખીરા માં કોટ કરી ને ગોલ્ડન તળી લેવા.
- 3
હવે લાદી પાઉં લેવું તેમાં વચ્ચે થી કાપ મૂકવો તથા તવા પર બટર મૂકી થોડું વચ્ચે થી શેકી લેવું. હવે બંને બાજુ સ્વાદ અનુસાર વારા ફરતી બધી ચટણી લગાડી ને તેના વચ્ચે ૧ વડું મૂકવું, તેના ઉપર મેયોનીઝ લગાડવું.
- 4
હવે તેના ઉપર ચીઝ પાથરવું તથા તેના ઉપર પાઉં નો ઉપર નો નો ભાગ ગોઠવી દેવો. હવે તેને ત્રણેય ચટણી સાથે પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ વડાપાઉં (Cheese Vadapav Recipe in Gujarati)
#Famઆજે મેં મારા પરિવાર માટે બોમ્બે સ્ટાઇલ વડાપાઉં બનાવ્યા છે. તમે પણ ટ્રાય કરજો charmi jobanputra -
ચીઝ વડાપાઉં (Cheese Vadapav Recipe In Gujarati)
#MAમારી બન્નેઉ મમ્મી ને ભાવતા એવા ચીઝ વડાપાઉં. Richa Shahpatel -
વડાપાઉં (Vadapav Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujratiવડાપાઉં નું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવે.. વડાપાઉં નો લસણ વાળો તીખો અને ચટપટો ટેસ્ટ દરેક ને ખૂબ જ પસંદ આવે ક્યારેક અચાનક કોઈ મહેમાન આવી જાય તો પણ ફટાફટ બની જાય.અને દિવસ માં ગમે ત્યારે સવાર હોય કે રાત આ ટેસ્ટી વડાપાઉં ગમે ત્યારે ખાઈ સકાય. Bansi Chotaliya Chavda -
મરચાં પાઉં(marcha pav recipe in Gujarati)
મિત્રો, આ મરચાં પાઉં કરછ નાં ભૂજ શહેર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી આમ મુંબઈ નાં ફેમસ વડાપાઉં ની જેમ જ બને છે પરંતુ અહી મરચાં નાં ભજીયા નાં અલગ જ પ્રકાર નાં મસાલા ને કારણે આ મરચાં પાઉં ખૂબ જ ટેસ્ટી બને છે. આ વાનગી જરૂર થી ટ્રાય કરજો અને મને કોમેન્ટ માં જરૂર થી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી. આ રેસીપી નો વિડીઓ મારી યૂ-ટ્યૂબ ચેનલ "The Kitchen Series" પર અપલોડ કરેલ છે. ચોક્કસ જોશો. Sheetal Harsora -
અમદાવાદ સ્ટાઈલ વડાપાઉં (Ahmedabad Style Vadapav Recipe In Gujarati)
#XS#ChristmasRecipe#WEEK9#MBR9#vadapavrecipe#pavrecipe#અમદાવાદસ્ટાઈલવડાપાઉંરેસીપી આજે વડાપાઉં બનાવ્યાં પણ મેથિયાં મસાલા નો ઉપયોગ કરી ને...લીલી ચટણી સાથે....તમે ઈચ્છો તો ગ્રીલ કરી ને પણ બનાવી શકો પણ મે નોનસ્ટિક પેન માં બનાવ્યાં છે...સિમ્પલ પણ સ્વાદિષ્ટ વડાપાઉં.... Krishna Dholakia -
-
વડાપાઉં (Vadapau Recipe in Gujarati)
#આલુમુંબઈ ના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ.. વડાં પાઉં Jasmin Motta _ #BeingMotta -
વડાપાઉં (Vadapav Recipe In Gujarati)
દિશા મેમની રેસિપી અવનવી અને ખૂબ જ સરળ રીતે લખેલી હોય છે એમની રીતે આજે વડાપાઉં બનાવ્યા મોજ પડી ગઈ #Disha Jyotika Joshi -
-
મુંબઈ નાં VIP વડા પાવ (Mumbai na VIP Vadapau)
#વેસ્ટ#માઇઇબુક#પોસ્ટ૨૭આ વાનગી બહુ જૂની અને વર્ષો થી મળતી ડિશ જે મહારાષ્ટ્ર નાં મુંબઈ ગલી ગલી માં મળે છે.જે પેલા ૨ રૂપિયા કે ૫ રૂપિયા માં મળતા હતા આજે એ હવે ૧૫ કે ૨૦ રૂપિયા માં મળે છે એટલે મુંબઈ ની સસ્તી ડિશ હોય તો આ વડા પાવ.તેને Bombay Burger na નામે પણ ઓળખાય છે.વડા=ચણા નાં લોટ ના પૂલ માં બટાકા એ મરેલ ડૂબકીપાવ= વડા માટે નો ગાદલું અને ધાબળો nikita rupareliya -
-
વડા પાઉં (Vada Pav Recipe In Gujarati)
#WD#cookpadgujarati#cookpadindiaઆપણાં જીવન માં કોઈ પણ મહત્વ ની ઘટના, શીખ, જ્ઞાન માટે કોઈ ને કોઈ પ્રેરણા જરૂર થી હોય છે. જ્યારે રસોઈકલા ની વાત આવે ત્યારે બાળપણ માં આપણી માતા, દાદી, નાની, બહેન વગેરે વડીલો જ આપણી પહેલી પ્રેરણા હોઈ છે. જેમ જેમ સમય પસાર થાય ત્યારબાદ આ પ્રેરણા ની સૂચિ માં વધારો થાય છે. નામી શેફ, ગ્રૂપ ના સાથી હોમ શેફ્સ પણ આપણી પ્રેરણા બને છે.આ વિમન્સ ડે પર આ વ્યંજન હું મારી મોટી બહેન ને અર્પણ ( dedicate ) કરું છું,જે મારી માતા પછી પહેલી પ્રેરણા છે તેમની રસોઈકલા ની સૂઝબૂઝ થી હું ઘણું શીખી છું અને હજી હું શીખી જ રહી છું.મહારાષ્ટ્ર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ વડા પાઉં એ પોતાની પ્રખ્યાતી ભારતભર માં ફેલાવી છે અને તેને કોઈ ઓળખ ની જરૂર નથી. વડા પાઉં ,મારી બહેન ને બહુ પ્રિય છે અને મને પણ😋. Deepa Rupani -
-
વડા પાઉં (Vada Pav Recipe In Gujarati)
#WDCવડાપાઉં એ મહારાષ્ટ્રની વાનગી છે.. બટેટાવડા અને વડાપાઉં , પાઉની વચ્ચે લાલ ચટણી અને આચાર મસાલો નાખી સર્વ કરાય છે. Stuti Vaishnav -
મેયો ચીઝ સેન્ડવીચ(Mayo Cheese Sandwich Recipe inGujarati)
#NSDરેસીપી નંબર ૧૦૩સેન્ડવીચ એવી આઇટમ છે કે જે નાના બાળકો થી.દરેકને ભાવે છે. અને સેન્ડવીચ માં જેટલી વેરાઈટી બનાવો તેટલી ઓછી છે કારણકે બે બ્રેડની વચ્ચે કઈ પણ નવી વસ્તુ નવા સોસ કે મેયોનીઝ વેજિટેબલ્સ કે ચીઝ મૂકીને નવી નવી સેન્ડવીચ બનાવી શકાય છે મેં પણ બનાના વેફસૅ મેયોનીઝ અને ચીઝ સાથે સેન્ડવીચ બનાવી છે Jyoti Shah -
-
-
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#SFવડા પાવ એ મુંબઈ,મહારાષ્ટ્રનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. વડા પાવ બધી જગ્યાએ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Vaishakhi Vyas -
વડાપાઉં (vada pav recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલવડાપાઉં સૌ કોઈ ને ભાવતા છે. અને ખાસ કરી ને મોન્સૂન માં ખાવાની કઈ મજા જ અલગ હોઈ છે. એટલે બધા જરૂર થી બનાવજો અને મોન્સૂન નો આનંદ માણજો. Chandni Modi -
વડાપાઉં (vadapav recipe in gujarati)
#આલુ બટેટા વગર ઘણી વાનગી અધુરી છે . નાના મોટા બધાને બટેટા ભાવતા હોય છે. બટેટાનો ઉપયોગ કરીને આજે મેં સ્ટ્રીટ ફૂડ વડાપાઉં તૈયાર કર્યા છે. Monika Dholakia -
વડા પાઉં (Vada pau recipe in gujarati)
વડપાઉં એમ તો મુળ મુંબઇ નૂ સ્ટ્રીટ ફૂડ ગણાય છે પણ બધી જ જગ્યા એ ઘણુ પ્રખ્યાત છે. ટ્રેડિશનલી પાંઉ મા વચ્ચે વડૂ અને લસણ ની સુકી ચટણી મુકી લીલા મર્ચા જોડે ખવાય છે. પણ અમદાવાદ મા વડા પાઉં અલગ રીતે બને છે . જેમાં લસણ ની ચટણી ને બટર મા સેકી અને ત્યારબાદ પાઉં ને પણ ખાસા એવા માખણ મા સેકી કોથમિર ની ચટણી અને વડા મુકી સર્વ કરવામાં આવે છે. તો અહિં મેં અમદાવાદી સ્ટાઇલ વડા પાઉં બનાવ્યા છે જે મને ખુબ જે પ્રિય છે. #superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
વડાપાઉં (Vadapav Recipe In Gujarati)
#MRCવરસતા વરસાદ માં ચટપટા બમબઈયા વડાપાઉં ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
ચીઝ મસાલા પાઉં (Cheese Masala Paav Recipe In Gujarati)
મસાલા પાઉં એક પ્રસિદ્ધ વાનગી છે જે મુંબઈમાં બહુ લોકપ્રિય છે. મસાલા પાઉં સ્પેશ્યલ અને સરળતા થી બનતી હોય છે. આ વાનગી ને ઘર નાં નાના મોટા દરેક વ્યક્તિને ભાવે છે. Aruna Panchal -
મહારાષ્ટ્રીયન વડા પાઉં (Maharashtrian Vada Pav Recipe In Gujarati)
મહારાષ્ટ્રીયન રેસિપી#MAR : મહારાષ્ટ્રીયન વડા પાઉંવડા પાઉં નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. તો આજે મેં વડા પાઉં બનાવ્યા. Sonal Modha -
દહીં વડા શોટ્સ (Dahi Vada Shots Recipe In Gujarati)
#GA4#Week25#Dahivada.#post.1.દહીં વડા બધાને જ ભાવે એવી વસ્તુ છે. બધા અલગ અલગ દાળમાંથી દહીં વડા બનાવે છે મેં ફોતરા વાળી મગની દાળ ના દહીં વડા બનાવ્યા છે. અને મેં દહીં વડા ગ્લાસમાં બનાવીને દહીં વડા Shot બનાવ્યું છે. Jyoti Shah -
વડા પાઉં (Vada Pav recipe in Gujrati)
#Momઆ વડા પાઉં મે મારા સન માટે બનાવ્યા છે તેને ખૂબ પસંદ છે. Jagruti Desai -
વડા પાઉં ચાટ
વડાપાઉં માં થી આ ચાટ બનાવી છે. જે વડાપાઉં નો ટેસ્ટ એકદમ બદલી નાખે છે. એક અલગ પ્રકાર ની ચાટ ડીશ છે. Disha Prashant Chavda -
આલુ પકોડા અને ભજી પાઉં
#આલુઆલુ પકોડા અને ભજી પાઉં બન્ને મુંબઈ ના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.વડાં પાઉં જેમ આ વ્યંજન એટલી લોકપ્રિય છે. Jasmin Motta _ #BeingMotta -
વડા પાવ (Vada Pav recipe in gujarati)
આજે આપણે બનાવીશું એક એવી વાનગી જે બધાની જ ફેવરેટ છે. Mumbai Street Food વડા પાવ મુંબઈ ના ફેમસ વડાપાવ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું ને તો ચાલો વરસાદની સિઝનમાં આપણે ગરમાગરમ મુંબઈ ના વડાપાવ બનાવીએ.#વડાપાવ#india2020 Nayana Pandya -
સ્પાઈસી વડાપાઉં
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, મુંબઈ નું ફેમસ વડાપાઉં ફાસ્ટ ફૂડ ની દુનિયા માં સૌથી વધુ ખવાતી વાનગી છે. asharamparia
More Recipes
ટિપ્પણીઓ