રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નો લોટ, મેંદો, કલોંજી, મીઠું પ્રમાણસર નાખી મિક્ષ કરો. પછી તેમાં ઘી નાખી મિક્ષ કરો.
- 2
ત્યાર બાદ તેમાં બીટ ની પ્યુરી નાખી, જરુર મુજબ પાણી નાખી લોટ બાંધો અને ૧૦ મિનિટ સુધી રાખો.
- 3
પછી તેમાંથી નાની નાની પૂરી અને સક્કરપારા બનાવી તેલમાં મધ્યમ આંચ રાખી તળી લો.
- 4
પછી તેને ઠંડુ થવા દો.
- 5
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12817372








ટિપ્પણીઓ (13)