ગ્રીન કેરી કેપ્સિકમ ચટણી(Mango capsicum chutney recipe in Gujarati)

Ushma Malkan @ush_85
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી અને કૅપ્સિકમ ને ટુકડા કરી લો. હવે એક મીક્સી જાર લો એમાં બધા જ ઘટકો ઉમેરી બરફ નાખી પીસી લો. પછી જરૂર મુજ્બ પાણી નાખી ફરી પીસી લો અને બોલ માં કાઢી લો. આ ચટણી ને એર ટાઈટ ડબ્બા માં 2વીક સુધી સાચવી શકો છો ટેસ્ટ માં બહુજ સરસ લાગે છે. ગાંઠિયા, ઢોકળા, ભજીયા કે પછી ભેળ બધા માં ચાલે એવી છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12833178





ટિપ્પણીઓ (5)